ICC દ્વારા 2022ની બેસ્ટ T20 ટીમ જાહેર, એક ગુજરાતી સહિત 3 ઈન્ડિયન પ્લેયરને સ્થાન
January 24, 2023

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 2022ની બેસ્ટ પુરુષ ટી-20 ઈન્ટરનેશનલ ટીમની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં ભારતના 3 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડના જોસ બટલરને આ ટીમનો સુકાની જાહેર કરાયો છે. આઈસીસીની 2022ની બેસ્ટ ટીમમાં ભારતીય ટીમ તરફથી 3, પાકિસ્તાનના 2, ઈંગ્લેન્ડના 2, શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ તથા ઝિમ્બાબ્વે અને આયરલેન્ડના 1-1 ખેલાડીને સ્થાન અપાયું છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટની ટોપની સંસ્થા આખા વર્ષમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આ ટીમમાં સામેલ કરે છે. રઝા સ્પિન ઓલરાઉન્ડર છે તો લિટલ લેફ્ટ હેન્ડ ઝડપી બોલર રસપ્રદ વાત એ છે કે 2022ની ટી-20 ઈન્ટરનેશનલ ટીમમાં આયરલેન્ડ અને ઝિમ્બાબ્વેના 1-1 ખેલાડીની પસંદગી કરાઈ છે. આમ તો બંનેએ આ ફોર્મેટમાં ગત વર્ષે જબરદસ્ત દેખાવ કર્યો હતો અને તેના કારણે જ ખેલાડીઓને આઈપીએલની હરાજીમાં ખરીદવામાં આવ્યા હતા. આ બંને ખેલાડીના નામ છે સિકંદર રઝા અને જોશ લિટલ. રઝા સ્પિન ઓલરાઉન્ડર છે તો લિટલ લેફ્ટ હેન્ડ ઝડપી બોલર છે. 2022ની બેસ્ટ ટી-20 ટીમમાં જોસ બટલર(સુકાની અને વિકેટકીપર), મોહમ્મદ રિઝવાન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલિપ્સ, સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, સેમ કરેન, વાનિંદુ હસરંગા, હારિસ રઉફ અને જોશ લિટલ સામેલ છે.
Related Articles
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્યું, અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા આવી શકે
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્ય...
Feb 02, 2023
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી - અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચ્યા
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિર...
Jan 31, 2023
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હરાવી જીત્યો અન્ડર-19 વિશ્વકપ
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હર...
Jan 29, 2023
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ દેખાયું:પોર્ટુગલની લીગમાં સામે આવ્યું, જાણો શા માટે ઉપયોગ કરવામાં આવ્યું
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ...
Jan 26, 2023
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, મહિલાઓમાં મેક્ગ્રા
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો...
Jan 25, 2023
Trending NEWS

સીતારમણનું 5મું બજેટ:નાણામંત્રીની જાહેરાત- આઈડી તર...
01 February, 2023
.jpg)
કેનેડાના એક મંદિરની દીવાલો પર ભારત વિરોધી અને ખાલિ...
01 February, 2023

બજેટ પહેલા શેરબજારમાં મોટો ઉછાળો, સેન્સેક્સ અને નિ...
01 February, 2023

ગુજરાતનું મિની બજેટ:અમદાવાદ-સુરત-રાજકોટની જનતા પર...
31 January, 2023

આસારામને આજીવન કેદની સજા:સુરતની સગીરા પર દુષ્કર્મન...
31 January, 2023

ઝૂલતા પુલ દુર્ઘટના કેસ:ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટ...
31 January, 2023

કરીના આગામી ફિલ્મમાં કેટ વિન્સલેટની નકલ કરશે
31 January, 2023

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી -...
31 January, 2023

આર્યન ખાને લખેલી વેબ સીરિઝ ખરીદવા પડાપડી
31 January, 2023

કર્ણાટકમાં કૈલાસ ખેર પર બોટલો ફેંકી હુમલો
31 January, 2023