નામીબિયામાં 16મી સદીમાં ખોવાયેલું 'બોમ જીસસ' નામનું જહાજ રણમાં દટાયેલું મળ્યું
November 02, 2025
જહાજ રસ્તો ભૂલ્યું અને સ્કેલેટન કોસ્ટ પર અથડાયું હતું. આ વિસ્તાર ધુમ્મસ, ઊંચા મોજા અને ખતરનાક રેતીના ટેકરાઓથી પ્રચલિત છે. જ્યારે નામદેબ ખાતે હીરા ખાણકામ કરનારાઓને લાકડા અને કાટ લાગેલા ધાતુના ટુકડા મળ્યા, ત્યારે તેઓએ અભૂતપૂર્વ ખોદકામ શરૂ કર્યું હતું.
પુરાતત્ત્વ વિભાગને જહાજમાંથી 2000થી વધુ સોનાના સિક્કા, હાથીના દાંત, તાંબુ, હથિયાર અને જહાજ ચલાવવા માટેના ઉપકરણો મળી આવ્યા હતા. નામીબ રણના શુષ્ક વાતાવરણ અને પવનથી ફૂંકાતી રેતીના સ્તરોએ આ જહાજના કાટમાળને કુદરતી શબપેટીમાં બંધ કરી દીધો હતો. સમગ્ર મામલાનું નેતૃત્ત્વ દક્ષિણ આફ્રીકાના વૈજ્ઞાનિક ડૉ. ડાઈટર નોલીએ કર્યું હતું. જેમણે નામીબિયાના અધિકારીઓ અને વિરાસત એજન્સીઓ સાથે મળીને કામ કર્યું હતું.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
28 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026
27 August, 2026
27 August, 2026
25 August, 2026
25 August, 2026