કરવા ચોથ પર 80 વર્ષ બાદ દુર્લભ સંયોગ, આ 5 રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ
October 14, 2024
આ વર્ષે કરવા ચોથનું વ્રત 20 ઓક્ટોબરે રાખવામાં આવશે. કરવા ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રી પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે. કરવા ચોથ પર 24 વર્ષ બાદ ગજકેસરી, મહાલક્ષ્મી શશ રાજયોગની સાથે-સાથે, સમસપ્તક અને બુધાદિત્ય યોગનું નિર્માણ થવાનું છે. જ્યોતિષવિદ અનુસાર કરવા ચોથ પર વર્ષો બાદ બની રહેલો આ દુર્લભ સંયોગ પાંચ રાશિના જાતકોને ખૂબ લાભ આપી શકે છે.
વૃષભ : તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. અભ્યાસ કરી રહેલા જાતકો માટે સમય ખૂબ જ શુભ છે. વિવાહિત લોકોના જીવનમાં મિઠાશ વધશે.
કન્યા : ધનધાન્યની પ્રાપ્તિ થશે. આવકના સ્ત્રોત વધવાના છે. સંતાન પક્ષથી ખુશખબરી મળી શકે છે. લગ્નજીવન ખુશખુશાલ રહેશે.
તુલા : તમારા રોકાયેલા કાર્ય ઝડપથી પૂરા થશે. જમીન-સંપત્તિ સાથે જોડાયેલા કાર્યોમાં લાભ થશે. સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિનો ભરપૂર પ્રેમ મળશે.
ધન : તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. માતા-પિતા અને વૃદ્ધોના આશીર્વાદ રહેશે. આરોગ્ય સારું રહેશે.
કુંભ : રોકાણ કરનાર માટે સમય અનુકૂળ નજર આવી રહ્યો છે. પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે.
Related Articles
મૌની અમાસે બનશે બુધાદિત્ય-શુક્રાદિત્ય યોગ, આ રાશિના જાતકોના ભાગ્યમાં અચ્છે દિન લાવશે
મૌની અમાસે બનશે બુધાદિત્ય-શુક્રાદિત્ય યો...
Jan 17, 2026
મકરસંક્રાંતિ 2026: સૂર્યનું મકર રાશિમાં પરિવર્તન, જાણો પુણ્યકાળનું મુહૂર્ત અને તમારી રાશિ મુજબ શું દાન કરશો?
મકરસંક્રાંતિ 2026: સૂર્યનું મકર રાશિમાં...
Jan 13, 2026
મકરસંક્રાંતિ 2026: 23 વર્ષ બાદ સર્જાશે 'મહાસંયોગ', જાણો દાન માટેના શુભ મુહૂર્ત
મકરસંક્રાંતિ 2026: 23 વર્ષ બાદ સર્જાશે '...
Jan 07, 2026
મંગળના ગોચરથી નવા વર્ષની શરૂઆત થશે! 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
મંગળના ગોચરથી નવા વર્ષની શરૂઆત થશે! 3 રા...
Dec 31, 2025
2026માં શનિ નક્ષત્ર પરિવર્તન કરશે, 5 રાશિના જાતકો માટે ખુલશે સફળતાના દ્વાર
2026માં શનિ નક્ષત્ર પરિવર્તન કરશે, 5 રાશ...
Dec 29, 2025
નવા વર્ષે પાપી ગ્રહ રાહુ બદલશે ચાલ, આ રાશિના જાતકોની મુશ્કેલીઓ દૂર થશે!
નવા વર્ષે પાપી ગ્રહ રાહુ બદલશે ચાલ, આ રા...
Dec 27, 2025
Trending NEWS
15 January, 2026
15 January, 2026
15 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026