બપોરે 1 વાગ્યા સુધી ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ
June 24, 2025
હવામાન વિભાગે રાજ્યમાં એક વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદની આગાહીનું નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. હવામાન વિભાગે ભરુચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, ડાંગ, નવસારી, તાપી,નર્મદા,છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ,ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર,જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે બપોરે એક વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.
રાજ્યમાં આજે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા,અમરેલી,ભાવનગર,જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હાલ સૌરાષ્ટ્ર કચ્છ તરફ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026