અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર, 1 વિદ્યાર્થીનું મોત, શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ
December 10, 2025
કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીના વિસ્તારમાં ચાર મહિનામાં ગોળીબારની આ બીજી ઘટના છે. અગાઉ 17 ઓગસ્ટના રોજ પણ યંગ હૉલ પાસે એક વાહનમાંથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બે લોકોને ઈજા થઈ હતી. તે ઘટનામાં એક પીડિતને નજીવી અને બીજાને ગંભીર ઈજા થઈ હતી, જોકે તેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામેલ નહોતા. કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટી એક સરકારી અને ઐતિહાસિક રીતે બ્લેક યુનિવર્સિટી છે, જેમાં લગભગ 2,200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 1886માં અહીં સ્કૂલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ગોળીબારની આ ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
Related Articles
ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયારી, મંત્રી બોલ્યા- અમારો દેશ 'પાકિસ્તાન' નથી
ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયા...
Jun 26, 2026
યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્યો, રશિયાનો 660 ડ્રોન તોડી પાડવાનો દાવો
યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્...
Jun 26, 2026
વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી
વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર...
Jun 25, 2026
રાહત માટે નહીં, આતંકવાદ માટે અમેરિકી પૈસા વપરાય છે : મસ્કના દાવાથી હડકંપ
રાહત માટે નહીં, આતંકવાદ માટે અમેરિકી પૈસ...
Jun 25, 2026
હોર્મુઝ રૂટ ખુલવા છતાં મોંઘવારીનું સંકટ યથાવત્! ઓઇલ ટેન્કરોએ શરૂ કર્યો નવો ખેલ
હોર્મુઝ રૂટ ખુલવા છતાં મોંઘવારીનું સંકટ...
Jun 25, 2026
ટ્રમ્પ પર ભરોસો નથી... પાકિસ્તાની 82%, ફ્રાન્સની 84% પ્રજા નારાજ; ભારત સહિત 36 દેશોનો સર્વે
ટ્રમ્પ પર ભરોસો નથી... પાકિસ્તાની 82%, ફ...
Jun 25, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026