નેધરલેન્ડ્માં મળ્યો 1000 વર્ષ જૂનો અમૂલ્ય ખજાનો, 2 વર્ષ બાદ થયો ખુલાસો
March 11, 2023

નેધરલેન્ડ્સ- એક ડચ ઇતિહાસકારને નેધરલેન્ડ્સમાં 1000 વર્ષ જૂનો મધ્યયુગીન સોનાનો ખજાનો મળ્યો છે. દફનાવવામાં આવેલા ખજાનામાં ચાર સોનેરી કાનના પેન્ડન્ટ, સોનાના પાનની બે પટ્ટીઓ અને 39 ચાંદીના સિક્કા પણ સામેલ હતા. આ માહિતી ડચ નેશનલ મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ દ્વારા આપવામાં આવી છે. મ્યુઝિયમના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર દેશમાં આ ઐતિહાસિક શોધ દરમિયાન મળેલા સોનાના ઘરેણા અત્યંત દુર્લભ છે. જો કે, આ ખજાનો શા માટે અને કોના દ્વારા દફનાવવામાં આવ્યો તે અંગે હાલ તો રહસ્ય જ રહેશે.
રોઇટર્સમાં છપાયેલા અહેવાલ અનુસાર, 27 વર્ષીય લોરેન્ઝો રુઇજટર (Lorenzo Ruijter) 10 વર્ષની ઉંમરથી જ ખજાનાની શોધ કરતો હતો. વર્ષ 2021 માં તેણે મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરીને નેધરલેન્ડના નાના શહેર હૂગવુડમાં સોનાનો ખજાનો શોધી કાઢ્યો. મીડિયાને માહિતી આપતા રુઈઝરે કહ્યું કે આટલી કિંમતી વસ્તુ શોધવી મારા માટે ખૂબ જ ખાસ વાત હતી. હું ખરેખર તેના વિશે કહી શકતો નથી. મેં ક્યારેય આના જેવું કંઈપણ મળવાની અપેક્ષા નહોતી કરી.
Related Articles
ચીન: 19 વર્ષમાં પહેલીવાર બીજિંગની વસતીમાં ઘટાડો નોંધાયો
ચીન: 19 વર્ષમાં પહેલીવાર બીજિંગની વસતીમા...
Mar 24, 2023
ભૂકંપથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, અત્યાર સુધીમાં 9ના મોત અને 100થી વધુ ઘાયલ
ભૂકંપથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, અત્યાર સ...
Mar 22, 2023
બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ
બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરનાર અ...
Mar 21, 2023
ભારતના ભારે વિરોધ છતાં ઇન્ટરપોલે વોન્ટેડ લિસ્ટમાંથી મેહુલ ચોકસીનું નામ દૂર કર્યુ
ભારતના ભારે વિરોધ છતાં ઇન્ટરપોલે વોન્ટેડ...
Mar 21, 2023
ચીન અને તાઇવાન નજીક આવી રહ્યા છે ? અમેરિકાને આંચકો લાગે છે
ચીન અને તાઇવાન નજીક આવી રહ્યા છે ? અમેરિ...
Mar 21, 2023
ખાલીસ્તાની દેખાવકારોથી દૂતાવાસને રક્ષવા બ્રિટને ભારતને આપેલી ખાતરી
ખાલીસ્તાની દેખાવકારોથી દૂતાવાસને રક્ષવા...
Mar 21, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023