વિશ્વના લગભગ 50% દેશો ચીનના દેવાની જાળમાં ફસાયા, આપણા બે પાડોશી પર તો મસમોટી ઉધારી
February 28, 2024

માલદીવની મુખ્ય આવક પર્યટનની છે. ચારે તરફ દરિયા વચ્ચે ઘેરાયેલો દેશ હોવાથી તેને અનાજથી માંડીને દવાઓ માટે વિદેશો પર નિર્ભર રહેવુ પડે છે. જ્યારે લાઓસમાં ચીનની લોનથી બનેલી રેલવે લાઈનનુ તાજેતરમાં જ ઉદઘાટન થયુ છે. ચીન ગરીબ દેશોને સાવ ઓછા વ્યાજે લોન આપવાનો દાવો કરે છે પણ તેની સાથે ચીનની આકરી શરતો પણ હોય છે. જેનાથી લોન લેનાર દેશની સંપ્રભુતા પણ ખતરામાં પડી જતી હોય છે. ચીન આવા દેશોનુ કાંડુ આમળીને તેમની પાસે ચીનને ફાયદો થાય તેવા વ્યૂહાત્મક નિર્ણયો લેવડાવે છે. શ્રીલંકા અને માલદીવના ઉદાહરણો દુનિયાની સામે છે. શ્રીલંકાએ લોનના બદલામાં હંબનટોટા બંદર 99 વર્ષ માટે ચીનને લીઝ પર આપવુ પડ્યુ છે. જ્યારે માલદીવ પાસે ચીને લોનના બદલામાં એક ટાપુ 50 વર્ષની લીઝ પર લખાવી લીધો છે. લાઓસમાં એક વિન્ડ ઈલેક્ટ્રિસિટી પ્રોજેકટ પર ચીને કબ્જો કરી લીધો છે
Related Articles
ટ્રમ્પે બિડેનની ગુપ્ત માહિતી બ્રીફિંગની ઍક્સેસ રદ કરી
ટ્રમ્પે બિડેનની ગુપ્ત માહિતી બ્રીફિંગની...
Feb 08, 2025
અબુ ધાબીને સંપૂર્ણ એરકન્ડિશન્ડ આઉટડોર વોકવે મળ્યું
અબુ ધાબીને સંપૂર્ણ એરકન્ડિશન્ડ આઉટડોર વો...
Feb 08, 2025
અમેરિકામાં 10 લોકોને લઈ જતું વિમાન અચાનક અલાસ્કામાં ગુમ
અમેરિકામાં 10 લોકોને લઈ જતું વિમાન અચાનક...
Feb 07, 2025
મને મારવાનો પ્રયાસ પણ કર્યો તો... ઇરાનને ટ્રમ્પની ખુલ્લી ધમકી
મને મારવાનો પ્રયાસ પણ કર્યો તો... ઇરાનને...
Feb 05, 2025
ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, લોકો ફફડી ઊઠ્યાં, સુનામીનું એલર્ટ નહીં
ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો જોરદાર ભૂ...
Feb 05, 2025
ગાઝા માટે ટ્રમ્પે 5 પોઈન્ટનો પ્લાન કર્યો તૈયાર, કબજો કર્યા બાદ શું કરશે અમેરિકા થયું જાહેર
ગાઝા માટે ટ્રમ્પે 5 પોઈન્ટનો પ્લાન કર્યો...
Feb 05, 2025
Trending NEWS

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025