વાવ પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભડકો! માવજી સહિત 4 પક્ષમાંથી સસ્પેન્ડ
November 10, 2024
બનાસકાંઠા: ભાજપ સાથે છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે તો સાથે-સાથે ભાજપમાં રહી માવજી પટેલને સમર્થન આપનાર અન્ય ચાર લોકોને પણ ભાજપે સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે.
ભાજપે માવજી પટેલને સસ્પેન્ડ કરતા માવજી પટેલે કહ્યું કે સવાલ જ નથી, ભાજપમાં મારી પાસે કોઈ હોદ્દો નથી કે કોઈ પદ નથી એ એમની રીતે જે કરતા હોય એ કરે, મારી પ્રજા મને સસ્પેન્ડ કરે તો હું સસ્પેન્ડ થાઉં. બાકી પ્રજા મને જીતાડે તો મને કોઈ સસ્પેન્ડ કરી શકતું નથી.
જોકે અન્ય 4 ચૉધરી પટેલોને પણ ભાજપે સસ્પેન્ડ કરતા માવજી પટેલે કહ્યું કે ભાજપ જાણે અમે ભોગવશે. જે કર્યું એના કર્મોના ફળ ભોગવશે, જે વવાશે એ લણશે, એમને જે કર્યું તે એ ભોગવશે જ પ્રજા મારી સાથે છે મારી જીત ચોક્કસ થશે.
- ભાજપ દ્વારા સસ્પેન્ડ થનાર લોકો
માવજી પટેલ-અપક્ષ ઉમેદવાર અને બનાસબેન્ક ડિરેક્ટર
લાલજી પટેલ-પૂર્વ ચેરમેન ભાભર માર્કેટયાર્ડ
દેવજી પટેલ-પૂર્વ ચેરમેન જિલ્લા ખરીદ વેચાણ સંઘ
દલરામ પટેલ-ચેરમેન માર્કેટયાર્ડ ભાભર
જામાંભાઈ પટેલ-પૂર્વ મહામંત્રી સુઇગામ તાલુકા ભાજપ
Related Articles
મોરબી ઝૂલતા પુલકાંડ: 10 આરોપીઓ સામે કોર્ટમાં સૂચિત તહોમતનામું રજૂ કરાયું
મોરબી ઝૂલતા પુલકાંડ: 10 આરોપીઓ સામે કોર્...
આણંદમાં પરિણીતા પર દુષ્કર્મ કરતાં ભાજપ નેતાને લોકોએ રંગે હાથ પકડ્યો, પોલીસે ફરિયાદ ન લેતા રોષ
આણંદમાં પરિણીતા પર દુષ્કર્મ કરતાં ભાજપ ન...
Nov 18, 2024
દોઢ દિવસ વહેલી શરૂ થયેલી પરિક્રમા આજે સાંજ સુધીમાં અંતિમ ચરણમાં, 6.50 લાખ યાત્રિકો નોંધાયા
દોઢ દિવસ વહેલી શરૂ થયેલી પરિક્રમા આજે સા...
Nov 14, 2024
વાવમાં 2 જગ્યાએ EVM ખોટકાયા, 3 કલાકથી મતદારો પરેશાન
વાવમાં 2 જગ્યાએ EVM ખોટકાયા, 3 કલાકથી મત...
Nov 13, 2024
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રેનના એક ડબ્બામાં અચાનક લાગી આગ, તમામ મુસાફર સુરક્ષિત
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રેનના એક ડબ્બામાં...
Nov 12, 2024
શિરડીથી સુરત જતી બસ પલટી, 30થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા
શિરડીથી સુરત જતી બસ પલટી, 30થી વધુ મુસાફ...
Nov 12, 2024
Trending NEWS
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
19 November, 2024
19 November, 2024
19 November, 2024
Nov 20, 2024