શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ સામેની ફોજદારી કાર્યવાહી પર HCનો સ્ટે

August 13, 2024

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. આજે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. તેમજ રાજસ્થાન તરફ સક્રિય ઓફશૉર ટ્રફથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં હાલની સીઝનનો સામાન્ય કરતા 9 ટકા વરસાદ આવ્યો છે. રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. આગમી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં આગામી 2 દિવસ માછીમારોને દરોયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ નથી.

તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. બિકાનેર પાસે મોન્સુન ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે.