સ્કોટલેન્ડના બોલરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, કાગિસો રબાડાને છોડ્યો પાછળ
July 23, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721713980.Carly.jpg)
ક્રિકેટના ઈતિહાસમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. બેટિંગમાં વારંવાર વર્લ્ડ રેકોર્ડ જોવા મળે છે, પરંતુ આ વખતે બોલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. આ રેકોર્ડ સ્કોટિશ બોલર ચાર્લી કેસલે બનાવ્યો હતો. ચાર્લીએ સાઉથ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર કાગિસો રબાડાને પાછળ છોડીને આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. સ્કોટલેન્ડના ચાર્લીએ વર્લ્ડ કપ લીગ 2ની ઓમાન સામેની મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
ચાર્લી કેસલે તેની કારકિર્દીની પ્રથમ ODI મેચમાં સૌથી વધુ વિકેટ લઈને શ્રેષ્ઠ સ્પેલ બોલિંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કાગિસો રબાડાને પાછળ છોડી દીધો. ચાર્લીએ ઓમાન સામે રમાયેલી પોતાની ડેબ્યૂ મેચમાં માત્ર 21 રન આપીને 7 વિકેટ લીધી હતી. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડાના નામે હતો. રબાડાએ બાંગ્લાદેશ સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની ડેબ્યુ મેચમાં તેણે માત્ર 16 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.
Related Articles
Olympics 2024: ભૂખ્યા રહેવા મજબૂર ભારતીય ખેલાડીઓ! બહારથી ઓર્ડર કરવી પડી દાળ-રોટલી
Olympics 2024: ભૂખ્યા રહેવા મજબૂર ભારતીય...
Jul 27, 2024
મશહૂર ઈન્ફ્લુએન્સર MotoTanyaનું મોત, રેસર બાઇકના શોખે જિંદગી છીનવી લીધી
મશહૂર ઈન્ફ્લુએન્સર MotoTanyaનું મોત, રેસ...
Jul 26, 2024
પેરિસમાં હાહાકાર, ઓપનિંગ સેરેમની પહેલા આગચંપી-તોડફોડ, રેલ નેટવર્ક ઠપ
પેરિસમાં હાહાકાર, ઓપનિંગ સેરેમની પહેલા આ...
Jul 26, 2024
નેપાળને હરાવી ભારતની સેમીફાઈનલમાં એન્ટ્રી, પાકિસ્તાનની પણ ખોલી કિસ્મત
નેપાળને હરાવી ભારતની સેમીફાઈનલમાં એન્ટ્ર...
Jul 24, 2024
‘હું બીજીવાર આવી ભૂલ નહીં કરું’ પેરિસ ઓલિમ્પિકની ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાનું નિવેદન
‘હું બીજીવાર આવી ભૂલ નહીં કરું’ પેરિસ ઓલ...
Jul 23, 2024
કેપ્ટનશીપ જ નહીં ટીમ ઈન્ડિયામાંથી પણ હાર્દિક પંડ્યાનું કપાશે પત્તું! ગંભીરના ખાસ ખેલાડીને મળી શકે છે મોકો
કેપ્ટનશીપ જ નહીં ટીમ ઈન્ડિયામાંથી પણ હાર...
Jul 23, 2024
Trending NEWS
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722072690.01SAT.jpg)
27 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722064420.n.jpeg)
27 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722061820.sanjay.jpg)
27 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722061633.Khali.jpg)
27 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722061386.call.jpg)
27 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722061205.fROUD.jpg)
27 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722060885.orisha.jpg)
27 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722060694.UK.jpg)
27 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722060515.PM.jpg)
27 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722009872.10.jpeg)
26 July, 2024