શિયાળુ સત્રમાં વકફ બિલ પસાર થશે, વિરોધ કરનારા સીધા થઈ જશે
October 01, 2024

હરિયાણામાં એક ચૂંટણી સભાને સંબોધતાં ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષના અંતમાં, શિયાળુ સત્ર દરમિયાન વકફ સુધારા બિલ પસાર કરવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે આ બિલનો વિરોધ કરનારા લોકો સીધા થઈ જશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તમને વકફ બોર્ડના હાલના કાયદાથી સમસ્યા છે. અમે સંસદના શિયાળુ સત્રમાં તેમાં સુધારો કરીશું.
ગયા મહિને ઘણા વિપક્ષી નેતાઓએ આરોપ કર્યો હતો કે કેન્દ્રના વકફ બિલનો હેતુ સમાજમાં વિભાજન કરવાનો છે. ભાજપના નેતા અમિત શાહે લોકોને સંબોધતાં કહ્યું કે વકફ બોર્ડનો કાયદો બહુ જ સમસ્યા ઊભી કરે છે ને? આ શિયાળુ સત્રમાં અમે સુધારો કરીને તેને સરખો કરી દઈશું.
વકફ બિલ પર ભાજપ અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ કહ્યું કે દેશના મુસલમાન આ બિલનું સ્વાગત કરશે. મુસલમાનોની લાંબા સમયની માગણી હતી કે વકફ કાયદામાં સુધારો કરવામાં આવે, કેમ કે, વકફ બોર્ડના અધ્યક્ષ અને સભ્ય અત્યારના કાયદાનો ઉપયોગ કરીને લૂંટ ચલાવી રહ્યા છે.
Related Articles
ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા
ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂ...
Jul 19, 2025
આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકીઓએ કરી હત્યા, એકનું અપહરણ
આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકી...
Jul 19, 2025
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની કંપની પર બૅન મામલે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની...
Jul 19, 2025
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ...', ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડ...
Jul 19, 2025
યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત
યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અક...
Jul 19, 2025
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એરેસ્ટ' કેસમાં 9 લોકોને જન્મટીપની સજા ફટકારી
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એ...
Jul 19, 2025
Trending NEWS

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025