કેનેડામાં 40 વર્ષ સુધી મહિલાઓનું શોષણ કરનાર 90 વર્ષીય ઉદ્યોગપતિની ધરપકડ
June 10, 2024

ઓટાવા : કેનેડાના મશહૂર ઉદ્યોગપતિ ફ્રેન્ક સ્ટ્રોનકની યૌનશોષણના આરોપમાં ધરપકડ કરાઈ. સ્ટ્રોનક વિશ્વની સૌથી મોટી ઑટોપાર્ટ્સ કંપનીના સ્થાપક છે. પોલીસે હાલમાં કેટલીક શરતો પર છોડી દીધા છે. કેનેડાની પીલ રિજનલ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે 91 વર્ષના સ્ટ્રોનક પર 80ના દાયકાથી લઇને 2023 સુધી મહિલાઓના યૌનશોષણનો આરોપ છે.
ઉદ્યોગપતિને દુષ્કર્મ, મહિલાઓને જબરદસ્તીથી કેદમાં રાખવા સહિત પાંચ અપરાધોમાં આરોપી ઠેરવ્યા. ઉદ્યોગપતિ વિરુદ્ધ એકથી વધુ મહિલાના યૌનશોષણનો આરોપ છે. જોકે કેટલી મહિલાઓએ આ આરોપ મૂક્યો છે તે
માહિતી આપવામાં આવી નથી. આ એક હાઇપ્રોફાઇલ કેસ છે.
અમારી ટીમની પાસે પીડિતોની સુરક્ષાની જવાબદારી છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલી મહિલાઓએ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે તે કહી શકાય નહીં. વર્ષ 1957માં તેમણે ઘરના જ ગેરેજમાં જ એક કંપનીનો
પાયો નાખ્યો અને ઑટો પાર્ટ્સનો બિઝનેસ શરૂ કર્યો. અત્યારે મેગના ઇન્ટરનેશનલ 34 દેશોમાં બિઝનેસ કરે છે અને તેમાં 1,70,000 કર્મચારીઓ કામ કરે છે.
Related Articles
કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ક્રેશ:18 ઘાયલ
કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલા...
Feb 18, 2025
કેનેડામાં ભરૂચના આમોદના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત
કેનેડામાં ભરૂચના આમોદના યુવાનનું માર્ગ અ...
Feb 15, 2025
ટ્રુડોએ AI એક્શન સમિટમાં PM મોદીને ઈગ્નોર કર્યા? સોશિયલ મીડિયા પર VIDEO વાઈરલ
ટ્રુડોએ AI એક્શન સમિટમાં PM મોદીને ઈગ્ન...
Feb 12, 2025
કેનેડા-મેક્સિકો સામે ઉગામેલી ટેરિફની તલવાર ટ્રમ્પે મ્યાનભેગી કરી, કારણભૂત છે અમેરિકન ગરજ
કેનેડા-મેક્સિકો સામે ઉગામેલી ટેરિફની તલવ...
Feb 06, 2025
કેનેડાની વળતી કાર્યવાહી સામે ટ્રમ્પ ઝૂક્યા ! 25% ટેરિફ લાદવાનો નિર્ણય 1 મહિના માટે પડતો મૂક્યો
કેનેડાની વળતી કાર્યવાહી સામે ટ્રમ્પ ઝૂક્...
Feb 05, 2025
ટ્રમ્પના ટેરિફ વૉર સામે ચીન, કેનેડા અને મેક્સિકો ભડક્યાં, WTOમાં મુદ્દો ઊઠાવવાની તૈયારી
ટ્રમ્પના ટેરિફ વૉર સામે ચીન, કેનેડા અને...
Feb 02, 2025
Trending NEWS

17 February, 2025

17 February, 2025

17 February, 2025

17 February, 2025

17 February, 2025

17 February, 2025

17 February, 2025

17 February, 2025

17 February, 2025

16 February, 2025