ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ બાદશાહ સામે 15 હજારનો મેમો ફાટયો
December 18, 2024
બાદશાહ ગુરુગ્રામના સેક્ટર-68માં કરણ ઔજલાના કોન્સર્ટમાં આવ્યો હતો. આ દરમિયાન તેમના કાફ્લામાં સામેલ વાહનો રોંગ સાઈડથી લઈ જવામાં આવી રહ્યાં હતાં. આ પછી લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફેર્મ X પર પ્રશ્નો ઉઠાવ્યા હતાં. આ પોસ્ટ વાઇરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પાણીપતના એક યુવકના નામે થાર નોંધાયેલી છે. ગુરુગ્રામ ટ્રાફ્કિ-પોલીસે 16મી ડિસેમ્બરે થાર વાહન પર 15,500 રૂપિયાનો મેમો ફાટ્યો હતો.
આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાદશાહ જે કાળા રંગની થાર કારમાં મુસાફરી કરી રહ્યો હતો એ પાણીપતના યુવકના નામે નોંધાયેલી છે. ગુરુગ્રામ પોલીસે પણ જવાબ આપ્યો અને કહ્યું હતું કે પોલીસે આ વાહનોને ખોટી દિશામાં ચલાવવા બદલ મેમો આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે પોલીસે વાહનમાં સંગીત વગાડવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવું અને બેફમ ડ્રાઈવિંગ કરવા સામે કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026