મુંબઈથી કોલકાતા જઈ રહેલી ફ્લાઈટમાં થપ્પડ કાંડ આરોપી સામે કાર્યવાહી
August 02, 2025

મુંબઈથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરે એક પરેશાન વ્યક્તિને થપ્પડ મારી દેતાં હોબાળો મચી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો. ફ્લાઇટમાં રહેલા અન્ય મુસાફરો થપ્પડ મારનાર વ્યક્તિ પર ગુસ્સે ભરાયા હતા.
હવે સમાચાર એ છે કે માર મારનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટ મુંબઈમાં ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી, ત્યારે એક પરેશાન મુસાફરને અચાનક ગભરાટ થવા લાગી અને તે રડવા લાગ્યો અને પ્લેનમાંથી નીચે ઉતારવા માટે વિનંતી કરવા લાગ્યો. આનાથી ફ્લાઈટમાં હોબાળો મચી ગયો અને ટેકઓફ કરવા માટે તૈયાર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હત.
પીડિત પ્લેનની ગેલેરીમાં આમતેમ ફરતો હતો અને ક્રૂ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન બીજા મુસાફરે પીડિતને થપ્પડ મારી દીધી. ત્યાં હાજર મુસાફરોએ વિરોધ કર્યો અને પૂછ્યું કે તેણે તેને શા માટે થપ્પડ મારી. આના પર આરોપીએ જવાબ આપ્યો કે હું મુશ્કેલીમાં છું. આરોપીની ઓળખ હાફિઝુલ રહેમાન તરીકે થઈ છે.
Related Articles
પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, દુષ્કર્મ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો
પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, દુષ્ક...
Aug 02, 2025
'મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો', વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન
'મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બ...
Aug 02, 2025
બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યાં, ચૂંટણી લડવા કર્ણાટક-તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ ઘડી?
બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યાં, ચૂંટણી લડ...
Aug 02, 2025
ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ
ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ...
Aug 02, 2025
મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભાજપે એ કરી બતાવ્યું જેનાથી વધ્યું કોંગ્રેસનું ટેન્શન
મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભા...
Aug 02, 2025
પીએમ મોદીએ કાશીને વિવિધ વિકાસના કાર્યોની લગભગ 2200 કરોડની ભેટ આપી
પીએમ મોદીએ કાશીને વિવિધ વિકાસના કાર્યોની...
Aug 02, 2025
Trending NEWS

02 August, 2025

02 August, 2025

02 August, 2025

02 August, 2025

01 August, 2025

01 August, 2025

01 August, 2025

01 August, 2025

01 August, 2025

01 August, 2025