71મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સની જાહેરાત, શાહરૂખ-મૈસી બેસ્ટ એક્ટર, 'વશ' બેસ્ટ ગુજરાતી ફિલ્મ
August 02, 2025
71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે આ ઍવૉર્ડ્સ 2023ની ફિલ્મો માટે આપવામાં આવ્યા છે. આ નેશનલ ઍવૉર્ડમાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો ઍવૉર્ડ 'કટહલ'ને આપવામાં આવ્યો છે. આ ફિલ્મ 19 મે 2023ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. 'કટહલ'માં સાન્યા મલ્હોત્રા, અનંત વી જોશી, વિજય રાજ, રાજપાલ યાદવ, બ્રૃજેન્દ્ર કાલા અને નેહા સરાફ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. 'ધ કેરલ ફાઇલ્સ' ફિલ્મે શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો ઍવૉર્ડ જીત્યો છે. શ્રેષ્ઠ કોરિયોગ્રાફરની વાત કરીએ તો વૈભવી મર્ચન્ટને ફિલ્મ 'રોકી રાની કી પ્રેમ કહાની'ના ગીત 'ઢિંઢોરા બાજે રે' માટે આ ઍવૉર્ડ મળ્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'વશ'ને નેશનલ ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. જાનકી બોડીવાલાને પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ કોરિયોગ્રાફી માટે રોકી ઓર રાની કી પ્રેમ કહાની, જ્યારે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન કેટેગરીમાં વાથી(તમિલ ગીત)એ નેશનલ ઍવૉર્ડ મેળવ્યો છે. બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનમાં એનિમલ સામેલ છે. શાહરુખ-મૈસીને બેસ્ટ એક્ટર અને રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ મળ્યો છે. શિલ્પા રાવને બેસ્ટ સિંગરનો ઍવૉર્ડ મળ્યો છે. '12th ફેઇલ'ને બેસ્ટ ફિચર ફિલ્મ ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. લીડીંગ રોલમાં રાની મુખરજીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ આપ્યો છે. તેને મિસિસ ચેટરજી vs નોર્વે માટે શ્રેષ્ઠ અભિનેત્રીથી સન્માનિત કરવામાં આવી છે.
બેસ્ટ હિન્દી ફિલ્મ: કટહલ
બેસ્ટ ગુજરાતી ફિલ્મ: વશ
બેસ્ટ ફીચર ફિલ્મ '12TH ફેઇલ' અને બેસ્ટ એક્ટર વિક્રાંત મૈસી
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર: શિલ્પા રાવ
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર: PVN S રોહિત
બેસ્ટ કોરિયોગ્રાફી: વૈભવી મર્ચન્ટ
બેસ્ટ લિરિક્સ: બલગમ (તેલુગુ)
સ્પેશિયલ મેન્શન: એનિમલ
બેસ્ટ સિનેમેટોગ્રાફી: ધ કેરલ સ્ટોરી
બેસ્ટ હિન્દી ફિલ્મ: કટહલ
બેસ્ટ ગુજરાતી ફિલ્મ: વશ
બેસ્ટ ફીચર ફિલ્મ '12TH ફેઇલ' અને બેસ્ટ એક્ટર વિક્રાંત મૈસી
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર: શિલ્પા રાવ
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર: PVN S રોહિત
બેસ્ટ કોરિયોગ્રાફી: વૈભવી મર્ચન્ટ
બેસ્ટ લિરિક્સ: બલગમ (તેલુગુ)
સ્પેશિયલ મેન્શન: એનિમલ
બેસ્ટ સિનેમેટોગ્રાફી: ધ કેરલ સ્ટોરી
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મ...
29 April, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનુ...
28 April, 2026
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો: પક્ષપલટો ક...
28 April, 2026
રાજકોટ: મંત્રી ભાનુબેન બાબરીયાના ગઢમાં મોટો ઉલટફેર...
28 April, 2026
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : ભાજપને જંગલેશ્વરનું ડિમોલિ...
28 April, 2026