ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
November 29, 2025
મુંબઈ : થોડા દિવસો પહેલાં અવસાન પામેલા પીઢ કલાકાર ધર્મેન્દ્રની મુંબઈના બાન્દ્રામાં તેમના દીકરાઓ સની તથા બોબી દેઓલ દ્વારા યોજાયેલી એક પ્રાર્થના સભામાં ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની તથા તેની દીકરીઓ ઈશા તથા આહનાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. આ પ્રાર્થના સભામાં શાહરુખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન સહિત અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓ હાજર રહી હતી. જોકે, હેમા તથા તેની દીકરીઓ ઉપસ્થિત રહ્યાં ન હતાં. તેને બદલે હેમાએ પોતાના ઘરે અલગથી પૂજા રાખી હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રની બંને પત્નીઓ પ્રકાશ કૌર તથા હેમા માલિનીના પરિવારોએ આટલા દાયકાઓથી એકમેકથી હંમેશાં અંતર જાળવ્યું છે. બંને પરિવારોનો સભ્યો એકમેકને ત્યાં સારામાઠા પ્રસંગે હાજર રહ્યા હોય તેવું બહુ ઓછી વાર બન્યું છે. બંને પત્નીઓના સંતાનો દ્વારા ધર્મેન્દ્ર માટે એક સંયુક્ત પ્રાર્થના સભાનું આયોજન પણ શક્ય બન્યું નથી. વાસ્તવમાં ધર્મેન્દ્ર આ બંને પત્નીઓ તથા સંતાનો વચ્ચે એકમાત્ર કોમન કડી રુપ હતા. હવે તેમના વચ્ચે કેવા સંબંધો રહે છે તે અટકળોનો વિષય છે.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મ...
29 April, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનુ...
28 April, 2026
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો: પક્ષપલટો ક...
28 April, 2026
રાજકોટ: મંત્રી ભાનુબેન બાબરીયાના ગઢમાં મોટો ઉલટફેર...
28 April, 2026
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : ભાજપને જંગલેશ્વરનું ડિમોલિ...
28 April, 2026