ગિરનારમાં આરોહણ અવરોહણ સ્પર્ધા, સમગ્ર દેશમાંથી 570 સ્પર્ધકોએ લીધો ભાગ
February 03, 2025

જૂનાગઢ- ગિરનાર પર યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન 17મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જુનિયર અને સિનિયર કેટેગરીના 570 યુવક-યુવતીઓએ ગિરનાર સર કર્યો હતો. ઉત્તરાખંડના યુવકે સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તેણે 53.28 મિનિટમાં ગિરનાર સર કરીને છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. સ્પર્ધામાં પ્રથમ વિજેતાને 1 લાખ રોકડ ઈનામ આપવામાં આવ્યું. જ્યારે અન્ય 40 સ્પર્ધકોમાં કુલ 19 લાખ રૂપિયા ઈનામ અપાયું.
જૂનાગઢના ગિરનારમાં આયોજિત 17મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર સહિત રાજ્યભરના કુલ 570 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સિનિયરમાં 245 યુવકો અને 87 યુવતીઓ સહિત જુનિયરમાં 157 યુવકો અને 81 યુવતીઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જૂનાગઢના ગિરનારમાં આયોજિત 17મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર સહિત રાજ્યભરના કુલ 570 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સિનિયરમાં 245 યુવકો અને 87 યુવતીઓ સહિત જુનિયરમાં 157 યુવકો અને 81 યુવતીઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો.
Related Articles
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધ...
Mar 10, 2025
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્રામજનનો શિકાર કર્યો
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્...
Mar 10, 2025
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 200 કરોડનાં ગ્રીન બોન્ડને મળી મંજૂરી
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 2...
Mar 10, 2025
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળેલા, કાઢવા પડે તો કાઢી નાંખીશું: રાહુલ ગાંધી
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળ...
Mar 08, 2025
સુરતની હચમચાવતી ઘટના, દેવામાં ફસાયેલા એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત
સુરતની હચમચાવતી ઘટના, દેવામાં ફસાયેલા એક...
Mar 08, 2025
Trending NEWS

બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત
11 March, 2025

વૈશ્વિક શેરબજારોના સથવારે સેન્સેક્સમાં 400 પોઈન્ટન...
11 March, 2025

બ્રિટનમાં દરિયામાં ઓઈલ ટેન્કર અને કાર્ગો જહાજ અથડા...
11 March, 2025

બિહારમાં તનિષ્ક જ્વેલરી શૉ રૂમમાં 20 જ મિનિટમાં 25...
11 March, 2025

વાધવન બંદરને લઈને સરકારે કરી મોટી જાહેરાત, '2030 સ...
11 March, 2025

ભૂપેશ બઘેલના ઘરની બહાર નીકળતા ED અધિકારીઓ પર સમર્થ...
11 March, 2025

વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 6 શહેરનો...
11 March, 2025

કાશ્મીરથી પંજાબ સુધી વાદળો વરસશે, ઘણા રાજ્યોમાં હી...
11 March, 2025

ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5...
10 March, 2025

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી: વધુ એક ગુજરાતી યુવકન...
10 March, 2025