જૂના તમામ રેકોર્ડ તોડી સોનાની કિંમત ઑલ ટાઈમ હાઈ, ચાંદી રૂ.2 લાખની નજીક
December 15, 2025
સોના ચાંદીના વધતાં ભાવ તો રોકવાનું નામ જ નથી લઈ રહ્યા. આજે પણ સોનાની કિંમતો 'ઑલ ટાઈમ હાઈ' પર પહોંચી અને જૂના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. ચાંદીની કિંમતો તો હાલમાં જ બે લાખ રૂપિયાને પાર જતી રહી હતી.
સોનાની કિંમતમાં આજે 1.4 ટકા તેજી જોવા મળી. આજે સોનાનો ભાવ 1870 રૂપિયા વધીને 1 લાખ 35 હજાર 496 પહોંચી ગયો. ગત સપ્તાહની સરખામણીમાં સોનાના ભાવમાં 3160 રૂપિયાનો વધારો થયો છે.
બીજી તરફ ચાંદીની ચમકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. MCX પ્રમાણે ગત સપ્તાહની સરખામણીમાં ચાંદીની કિંમતમાં અધધ 9443 રૂપિયાનો વધારો થયો છે. શુક્રવારે ચાંદીની કિંમતો ઑલ ટાઈમ હાઈ 2 લાખ 1 હજાર 615 હતી. આજે ચાંદીનો ભાવ 1 લાખ 98 હજાર 106 રૂપિયા રહ્યો.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026