શિયાળામાં આ લોકોમાં વધે છે નિમોનિયાનો ખતરો, લક્ષણ દેખાતા થાઓ એલર્ટ

January 23, 2023

હાલમાં ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. શિયાળાની ઠંડી હવાના કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થઈ રહી છે. વધારે ઠંડીના કારણે લોકો શિયાળામાં ખાંસી, સામાન્ય ફ્લૂ બની રહી છે. ડોક્ટરોના ક્લિનિક અને હોસ્પિટલમાં આવા દર્દીની ભીડ જોવા મળી રહી છે. શિયાળાની સીઝનમાં નિમોનિયાના દર્દી પણ વધી રહ્યા છે. બાળકોની સાથે વૃદ્ધોને જોખમ રહ્યું છે. નિમોનિયા બેક્ટેરિયા અને વાયરસના કારણે થાય છે. તે તમારા ફેફસાને ડેમેજ કરે છે. ફેફસાની સ્થિતિ ખરાબ થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. સાથે જ બલગમ પણ વધવા લાગે છે.

જાણો કારણો

  • શિયાળામાં સામાન્ય ફ્લૂ પણ નિમોનિયાનું કારણ હોઈ શકે છે. જે લોકોને ફ્લૂની સમસ્યા રહે છે તેઓએ ન્યૂમોકોકલ ન્યૂમોનિયાના બચાવ માટે વેક્સિન લગાવવી જોઈએ. બેક્ટેરિયલ નિમોનિયા 2-5 વર્ષના બાળકોને પ્રભાવિત કરી શકે છે. તો ફેફસાની બીમારી, હાર્ટની બીમારીના રોગી, જેમને ડાયાબિટીસ છે તેમને તેનો ખતરો વધારે રહે છે.
  • અસ્થમા, સીઓપીડી, સ્મોકિંગ કરનારા લોકોમાં પણ જોખમ વધારે રહે છે.
  • 65 વર્ષથી વધારે ઉંમરના લોકોએ ન્યૂમોકોકલ ન્યૂમોનિયાથી બચવા માટે વેક્સિન લગાવી લેવી.

જાણો શું છે બચવાના ઉપાયો

  • રસોઈની આ 7 વસ્તુઓ શરદી અને ખાંસીમાં આપશે રાહત, ફટાફટ કરો ટ્રાયરસોઈની આ 7 વસ્તુઓ શરદી અને ખાંસીમાં આપશે રાહત, ફટાફટ કરો ટ્રાય
  • પેટની અનેક મુશ્કેલીઓનો ઉપાય છે રસોઈની 1 વસ્તુ, જાણો ઉપયોગની રીતપેટની અનેક મુશ્કેલીઓનો ઉપાય છે રસોઈની 1 વસ્તુ, જાણો ઉપયોગની રીત
  • રસોઈનો આ 1 મસાલો કરશે કમાલ, ફટાફટ ઓગાળશે પેટની ચરબીરસોઈનો આ 1 મસાલો કરશે કમાલ, ફટાફટ ઓગાળશે પેટની ચરબી
  • વારંવાર તમારા હાથ ધોતા રહો.
  • હાથને સાબુ કે લિક્વિડ સોપથી ધોતા રહો. જ્યારે તમે નાક સાફ કરો કે જ્યારે તમે છીંક કે ખાંસી ખાઓ તો તેનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર નથી. બાથરૂમ જવા, ખાવાનું ખાતા પહેલા પણ હાથ ધૂઓ.
  • સ્મોકિંગથી દૂર રહો
  • સ્મોકિંગથી તમારા ફેફસા પર દબાણ વધે છે. સાથે સંક્રમણનો ખતરો રહે છે. જે લોકો સ્મોકિંગ કરે છે તેમને નિમોનિયાનો ખતરો વધારે રહે છે.

રોજિંદી આદતોમાં લાવો સુધારો

  • ડેલી રૂટિનની આદતોમાં સુધારો કરો. સ્વસ્થ આહાર, આરામ, રૂટિન કસરત કરો. તમારી હેલ્થને લઈને જાગરૂક રહો. જો તમને વધારે શરદી, ઉધરસ થાય તો સાવધાની રાખો.
  • આ લક્ષણો દેખાય તો કરો ડોક્ટરનો સંપર્ક
  • અસ્થમા, સીઓપીડી, ડાયાબીટિસના રોગીએ સાવધાની રાખવાની જરૂર છે. જો લાંબા સમય સુધી ખાંસી રહે છે તો ડોક્ટરની મુલાકાત લો અને સારવાર જલ્દી શરૂ કરાવો.  
  •