ઈઝરાયલનો બેરુતમાં ભીષણ હવાઈ હુમલો, 100નાં મોત, હજારો ફસાયા
October 05, 2024

ઈઝરાયલ ઈરાન, હમાસ અને હિઝબુલ્લા આમ ઘણા મોરચે લડી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી ઈઝરાયલને હમાસના આતંકવાદી હુમલા બાદ સતત યુદ્ધ જેવી સ્થિતિમાંથી પસાર થવું પડયું છે. આટલું ઓછું હોય તેમ ઈરાને પણ ગયા મંગળવારે 200 મિસાઈલોથી હુમલો કરી તેને છંછેડી દીધું છે. જેથી હવે ઈઝરાયલ આરપારના મૂડમાં છે.
ઈઝરાયલે શુક્રવારે એકવાર ફરી લેબેનોનની રાજધાની બેરુતને ટાર્ગેટ બનાવ્યી હતી. ઈઝરાયલના હુમલાને લીધે લેબેનોન તેમજ સીરિયાની વચ્ચે મુખ્ય માર્ગનો સંપર્ક કપાઈ ચુક્યો છે. ઈઝરાયલી બોમ્બમારાને લીધે લેબેનોનથી ભાગી રહેલા હજારો લોકો સરહદી વિસ્તારથી સીરિયામાં એન્ટ્રી કરી રહ્યા છે. જેથી હુમલાને લીધે તેઓ આ માર્ગ પર ફસાઈ ચુક્યા છે.
મળતી માહિતી અનુસાર, ઈઝરાયલી સૈન્યએ મધ્યરાત્રિની આસપાસ હિઝબુલ્લાહની કેન્દ્રીય ગુપ્તચર મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું. તેણે એ જણાવ્યું નથી કે ટાર્ગેટ કોણ હતું અથવા આ હુમલામાં કોઈ આતંકવાદી માર્યા ગયા હતા. જોકે, તેણે દાવો કર્યો હતો કે છેલ્લા 24 કલાકમાં તેણે 100 હિઝબુલ્લાહ લડવૈયાઓને મારી નાખ્યા છે.
Related Articles
નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં એકનું મોત, 80 ઈજાગ્રસ્ત
નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુ...
Sep 08, 2025
ટ્રમ્પના વધુ એક નિર્ણયથી મુશ્કેલીમાં ભારતીયો! ટેક્સ ભરવા છતાં ડિપોર્ટેશનનો ખતરો
ટ્રમ્પના વધુ એક નિર્ણયથી મુશ્કેલીમાં ભાર...
Sep 08, 2025
અમેરિકામાં ભારતીય યુવકની ગોળી મારી હત્યા, જાહેરમાં પેશાબ કરવા બદલ ટોક્યો હતો
અમેરિકામાં ભારતીય યુવકની ગોળી મારી હત્યા...
Sep 08, 2025
'ભારત સામે ટેરિફ ઝીંકવાનો નિર્ણય યોગ્ય...', યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ અમેરિકાનું કર્યું સમર્થન
'ભારત સામે ટેરિફ ઝીંકવાનો નિર્ણય યોગ્ય.....
Sep 08, 2025
જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાનું રાજીનામું, સત્તાધારી પક્ષમાં તિરાડ રોકવા મોટો નિર્ણય
જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાનું રાજીના...
Sep 07, 2025
રશિયન એન્ટરમિક્સ કેન્સર વેક્સિન હવે ઉપયોગ માટે તૈયાર
રશિયન એન્ટરમિક્સ કેન્સર વેક્સિન હવે ઉપયો...
Sep 07, 2025
Trending NEWS

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

07 September, 2025

07 September, 2025

07 September, 2025