જામનગરમાં મેગા ડિમોલિશન, બચુનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે 200થી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડ્યા
June 14, 2025

જામનગર મહાનગરપાલિકા દ્વારા શનિવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 294 જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથધરીને અંદાજે 200 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.
એપ્રિલ 2025થી શરૂ થયેલી આ કાર્યવાહી આજે અંતિમ તબક્કામાં છે. ખાસ કરીને બચુનગર વિસ્તારમાં અંદાજે 394 જેટલા મકાનો ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા હોવાથી તે તમામ દબાણો ખાલી કરી દેવા નોટિશો આપી હતી. આ ઉપરાંત માલ સામાન કાઢવા માટેની પણ મહેતલ અપાઈ હતી, જે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગયા બાદ શનિવારે સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથધરી હતી.
Related Articles
વલ્લભીપુરમાં ઘેલો નદીમાં ઘોડાપૂર, અંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા
વલ્લભીપુરમાં ઘેલો નદીમાં ઘોડાપૂર, અંતરિય...
Jun 17, 2025
બોટાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ગઢડાના લાખણકા ગામનો કોઝવે તુટતા લોકોને હાલાકી
બોટાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ગઢડાન...
Jun 17, 2025
વાસણા બેરેજના બે દરવાજા ખોલી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાયુ
વાસણા બેરેજના બે દરવાજા ખોલી ત્રણ હજાર ક...
Jun 17, 2025
ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ, અમદાવાદમાં પણ વરસાદ
ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7...
Jun 16, 2025
ગુજરાતમાં મેઘમહેરનો પ્રારંભ: આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘમહેરનો પ્રારંભ: આજે દક્ષિણ...
Jun 16, 2025
Trending NEWS

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025