PM મોદી ડ્રેસિંગ રૂમમાં મોહમ્મદ શમીને ગળે મળ્યા
November 20, 2023

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે જ ભારતીય ટીમ ખિતાબ જીતવાનું સપનું તૂટી ગયું હતું. તો કાંગારૂઓ રેકોર્ડ છઠ્ઠીવાર ચેમ્પિયન બન્યું હતું. આ હાર સાથે જ ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ અને ફેન્સનું દિલ તૂટ્યું. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. આ તસવીરો જોઈને તો ફેન્સ પણ ભાવુક થયા હતા. ત્યારે ભારતના વડાપ્રધાન મોદી ડ્રેસિંગ રૂમમાં જઈને ભારતીય ટીમને મળ્યા અને તેમને હિંમત આપી હતી.
ભારતીય ટીમની હાર પછી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ડ્રેસિંગ રૂમ પહોંચ્યા હતા. મોહમ્મદ શમીએ આનો એક ફોટો પણ શેર કર્યો, જેમાં તે વડાપ્રધાનને ગળે લગાવીને ઇમોશનલ થઈ ગયો. શમીએ આ ફોટો શેર કરીને લખ્યું, 'કમનસીબી કાલે અમારો દિવસ નહોતો. આખા ટુર્નામેન્ટમાં અમારી ટીમ અને મને સમર્થન કરવા માટે બધા ભારતીય ફેન્સનો આભારી છું. PM મોદીનો પણ આભારી છું, જેમણે મને વિશેષ રૂપથી ડ્રેસિંગ રૂમમાં અમારો ઉત્સાહ વધાર્યો. અમે કમબેક કરીશું.'
Related Articles
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવાની ઈચ્છા, જુઓ BCCIએ શું કહ્યું
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી...
May 10, 2025
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી બાદ બની ગયો 'દેશભક્ત'
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી...
May 10, 2025
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
Trending NEWS

10 May, 2025

10 May, 2025