સીરિયામાં બે દિવસથી વિદ્રોહ વધતા પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
December 03, 2024
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સીરિયાની સ્થિતિને લઈને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે. પુતિને સીરિયાની સ્થિતિનો સામનો કરવા માટે તમામ શક્ય પગલાં ભરવાની ખાતરી આપી હતી. છેલ્લા બે દિવસમાં સીરિયામાં વિદ્રોહ ઘણો વધી ગયો છે. બળવાખોર જૂથો શહેર તરફ આગળ વધી રહ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે સીરિયાની બગડતી સ્થિતિને લઈને વાત કરી છે. રશિયન અને ઈરાનના રાષ્ટ્રપતિઓએ એક ફોન કૉલમાં દેશની એકતા અને સાર્વભૌમત્વ પુનઃપ્રાપ્ત કરવા માટે સીરિયન સત્તાવાળાઓને તેમના સમર્થનની પુનઃપુષ્ટિ કરી. રશિયન અને ઈરાનના પ્રમુખોએ સીરિયાની પરિસ્થિતિને ઉકેલવા માટે અસ્તાના ફોર્મેટમાં તુર્કિયેની ભાગીદારી સાથે સંકલન પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો. ક્રેમલિન તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે.
Related Articles
'મારા શપથ પહેલા ઈઝરાયલી બંધકો મુક્ત ન કર્યા તો...' ટ્રમ્પે મધ્યપૂર્વમાં વિનાશની ધમકી ઉચ્ચારી
'મારા શપથ પહેલા ઈઝરાયલી બંધકો મુક્ત ન કર...
સીરિયા ફરી અખાડો બન્યું! અમેરિકા-તૂર્કી બળવાખોરોની પડખે, રશિયા પ્રમુખ અસદની તરફેણમાં
સીરિયા ફરી અખાડો બન્યું! અમેરિકા-તૂર્કી...
Dec 03, 2024
ઓસ્ટ્રેલિયામાં માછીમારોની બોટમાંથી 2.3 ટન કોકેઈન જપ્ત, 13 લોકોની ધરપકડ
ઓસ્ટ્રેલિયામાં માછીમારોની બોટમાંથી 2.3 ટ...
Dec 03, 2024
ચિન્મય દાસ એક મહિનો રહેશે જેલમાં! કોઇ વકીલ ન રહ્યું હાજર
ચિન્મય દાસ એક મહિનો રહેશે જેલમાં! કોઇ વક...
Dec 03, 2024
શેખ હસીનાએ દર વર્ષે 13 લાખ કરોડ રૂપિયાની ચોરી કરી... બાંગ્લાદેશ સરકારના રિપોર્ટમાં દાવો
શેખ હસીનાએ દર વર્ષે 13 લાખ કરોડ રૂપિયાની...
Dec 02, 2024
સીરિયામાં બળવાખોરોનું તાંડવ, એલેપ્પો બાદ હામા પ્રાંતના 4 વિસ્તારો કબજે કર્યા, અનેક સૈનિકોની હત્યા
સીરિયામાં બળવાખોરોનું તાંડવ, એલેપ્પો બાદ...
Dec 02, 2024
Trending NEWS
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
Dec 03, 2024