સુવર્ણ મંદિરમાં ગોળીબાર, પૂર્વ ડે.સીએમ સુખબીર બાદલ પર જીવલેણ હુમલાથી હડકંપ
December 04, 2024
પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલને પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. તેમના પર શીખોના પવિત્ર સ્થળ અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં જ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
માહિતી અનુસાર શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે તેઓ આ હુમલામાં હેમખેમ બચી ગયા હતા. અમૃતસરના સુવર્ણ મંદિરમાં સજા તરીકે રક્ષક તરીકેની ફરજ બજાવતી વખતે તેમના પર આ હુમલો કરાયો હતો. જોકે ઘટનાસ્થળે હાજર લોકોએ હુમલાખોરને પકડી પાડ્યો હતો.
માહિતી અનુસાર ફાયરિંગ કરનારો હુમલાખોર પકડાઈ ગયો છે અને તેનું નામ નારાયણ સિંહ ચૌડા તરીકે જાહેર કરાયું છે. તે દલ ખાલસાનો કાર્યકર છે. તેણે જ્યારે ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી ત્યારે જ એક યુવકે તેને પકડી લીધો હતો જેના લીધે અકાલી દળના નેતા પર ગોળી ચાલતા ચાલતા રહી ગઇ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો.
Related Articles
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પાસે કરોડોની સંપત્તિ, પણ કાર નહીં, શેરમાર્કેટમાં પણ રોકાણ ઝીરો
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પાસે કરોડોન...
હિંસાગ્રસ્ત સંભલ જતાં રાહુલ-પ્રિયંકા દિલ્હી પરત, યુપી સરકાર તરફથી પરવાનગી ન આપવામાં આવી
હિંસાગ્રસ્ત સંભલ જતાં રાહુલ-પ્રિયંકા દિલ...
Dec 04, 2024
હવે ભગવાન શ્રીકૃષ્ણને જાટ ગણાવાતા વિવાદ, મથુરામાં બજાર-ચોકમાં દિવાલો પર લખી દેવાયું
હવે ભગવાન શ્રીકૃષ્ણને જાટ ગણાવાતા વિવાદ,...
Dec 04, 2024
PF ક્લેમ કરતી વખતની મોટી અડચણ દૂર, આધાર ફરજિયાત નહીં, હવેથી આ ડોક્યુમેન્ટ જરૂરી
PF ક્લેમ કરતી વખતની મોટી અડચણ દૂર, આધાર...
Dec 04, 2024
15 સેકન્ડમાં 5 લોકોને કાળ ભરખી ગયો, રાજસ્થાનમાં સામ-સામે બે કાર વચ્ચે ભીષણ ટક્કર
15 સેકન્ડમાં 5 લોકોને કાળ ભરખી ગયો, રાજસ...
Dec 04, 2024
Trending NEWS
04 December, 2024
04 December, 2024
04 December, 2024
04 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
Dec 04, 2024