અંકલેશ્વર GIDCની ડીટોક્સ ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ, 4 શ્રમિકોના મોત

December 03, 2024

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ ડીટોક્સ ઈન્ડિયા પ્રા. લી. નામની કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતાં બ્લાસ્ટ થયો. આ દુર્ઘટના દરમિયાન નજીકમાં કામ કરી રહેલા શ્રમિકોમાંથી ચાર શ્રમિકોના મોત નીપજ્યા છે. પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે. GIDC પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી