સૌરવ ગાંગુલી બન્યા પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર, CM મમતાના આ નિર્ણયથી વિપક્ષ ટેન્શનમાં
November 21, 2023

મમતા બેનર્જીએ પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને સોંપી નવી જવાબદારી
મુંબઈ- પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર દ્વારા ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. ગાંગુલીને પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તેઓ અગાઉ બંગાળ ક્રિકેટ એસોસિએશન અને BCCIના પ્રમુખ રહી ચૂક્યા છે. બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, "સૌરવ ગાંગુલી ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ છે અને તે યુવા પેઢી માટે ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે. હું તેમને બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સામેલ કરવા માંગુ છું."
ગાંગુલી દેશના લોકપ્રિય ક્રિકેટરમાંથી એક છે. તેઓ દાદા તરીકે પણ ફેમસ છે. દાદા તરીકેને લોકપ્રિયતાના બે કારણો છે, એક તો તેઓ બંગાળી છે અને બીજું કે દાદાનો અર્થ થાય છે મોટા ભાઈ. આથી તેમના ફેન્સ તેમને દાદા કહે છે. આઉપરાંત તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચુક્યા છે.
તેમને ભારત મારે 113 ટેસ્ટ મેચ રમીને 7212 રન બનાવ્યા છે. તેમજ 16 સેન્ચુરી પણ મારેલી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, ગાંગુલીએ બંગાળ ક્રિકેટ એસોસિએશન અને BCCIના પ્રમુખ તરીકે ક્રિકેટમાં કામગીરી કરી છે. તેણે IPLમાં ઘણી ટીમો સાથે અલગ-અલગ જવાબદારીઓ નિભાવી છે.

Related Articles
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવાની ઈચ્છા, જુઓ BCCIએ શું કહ્યું
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી...
May 10, 2025
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી બાદ બની ગયો 'દેશભક્ત'
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી...
May 10, 2025
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
Trending NEWS

સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ...
10 May, 2025

પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ...
10 May, 2025