'હાલની રાજનીતિમાં ટિકિટ ફાળવણીમાં જ્ઞાતિનું મહત્ત્વ વધ્યું', ગોરધન ઝડફિયા
March 09, 2025

દિલ્હી - ભાજપના વરિષ્ઠ નેતા ગોરધન ઝડફિયાએ આજે રવિવારે ખેડા જિલ્લાના નડિયાદના વડતાલ ખાતે પ્રજાપતિ સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન ઝડફિયાએ ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને ચોંકવનારું નિવેદન આપ્યું હતું. જેમાં ટિકિટ ફાળવણી પહેલા જ્ઞાતિને મહત્ત્વ અપાતું હોવાનું ઝડફિયાએ નિવેદન આપ્યું હતું.
ઝડફિયાએ જણાવ્યું હતું કે, 'રાજનીતિમાં જે બદલાવ આવ્યો છે. એક જમાનો હતો, કે કોઈપણ નાની જાતિનો વ્યક્તિ રાજનીતિમાં સર્વોચ્ચ સ્તરે જઈ શકતા હતા. એ એટલા માટે થતું હતું કે, ત્યારે આ જાતિની અંદરની તિવત્રાઓ જનમાનસમાં નહોતી. ગામનો સરપંચમાં ભલે એક જ ખોરડું હોય પણ ગામનું ભલું કરે એ ગામનો સરપંચ... આ માનસિકતા જનમાનસની હતી અને એક ઘર હોય તો પણ સરપંચ હોય. જ્યારે હવે નહી થઈ શકે.' વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'વિધાનસભા કે લોકસભા, અમે હોય કે કોઈપણ પાર્ટી. ગમે એટલું કહે કે અમે જ્ઞાતિમાં નથી માનતા, પણ જ્યારે ટિકિટ આપવાની વાત થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી. આ નવી વાસ્તવિકતા છે.'
Related Articles
બેંગ્લુરુ એરપોર્ટ પર દુબઈથી 4 કિલો સોનું લાવતો અંધજન પકડાયો
બેંગ્લુરુ એરપોર્ટ પર દુબઈથી 4 કિલો સોનું...
Mar 09, 2025
'મહિલાઓને એક હત્યાની છૂટ હોવી જોઈએ', શરદ પવારની પાર્ટીના મહિલા નેતાનો રાષ્ટ્રપતિને પત્ર
'મહિલાઓને એક હત્યાની છૂટ હોવી જોઈએ', શરદ...
Mar 09, 2025
ભારતીય વાયુસેનાનું બીજું વિમાન ક્રેશ, પ.બંગાળમાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના
ભારતીય વાયુસેનાનું બીજું વિમાન ક્રેશ, પ....
Mar 08, 2025
હવે હાથમાં નહીં આવે લલિત મોદી? 3 લાખની વસતી ધરાવતા ટચૂકડા દેશની અપનાવી નાગરિકતા
હવે હાથમાં નહીં આવે લલિત મોદી? 3 લાખની વ...
Mar 08, 2025
હું દુનિયાનો ધનવાન વ્યક્તિ છું, આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીર્વાદ મળ્યા છે: PM મોદી
હું દુનિયાનો ધનવાન વ્યક્તિ છું, આજે માતૃ...
Mar 08, 2025
Trending NEWS

08 March, 2025

08 March, 2025

08 March, 2025

08 March, 2025

08 March, 2025

08 March, 2025

08 March, 2025

08 March, 2025

08 March, 2025

08 March, 2025