શેરબજાર મામુલી તેજી સાથે ખુલ્યું , સેન્સેક્સ 82,652ને પાર
September 03, 2024
આજે મંગળવારે ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત રહી હતી. સેન્સેક્સ-નિફ્ટી મામૂલી ઉછાળા સાથે ખુલ્યા હતા, પરંતુ તે ખુલતાની સાથે જ બજારમાં નજીવી પ્રોફિટ-બુકિંગ જોવા મળી હતી, જેના કારણે માર્કેટ સપાટ ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા. સેન્સેક્સ 93 અંક વધીને 82,652 પર ખુલ્યો હતો.
નિફ્ટી 35 પોઈન્ટના વધારા સાથે 25,313 પર અને બેંક નિફ્ટી 40 પોઈન્ટના વધારા સાથે 51,479 પર ખુલ્યો હતો. આજે ખાનગી બેંકો અને આઈટીમાં નબળાઈ જોવા મળી હતી અને એફએમસીજી અને ફાર્મા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
વૈશ્વિક સંકેતો વચ્ચે મંગળવારે શેરબજારની શરૂઆત સપાટ થઈ હતી. NSE નિફ્ટી 50 0.04% વધીને 25,288.70 પર ખુલ્યો, જ્યારે BSE સેન્સેક્સ 9.80 અંક 0.01% ઘટીને 82,550 પર ખુલ્યો. વ્યાપક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા.
બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 56 પોઈન્ટ ઘટીને 51,383.25 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, શ્રીરામ ફાઈનાન્સ, સિપ્લા અને ઓએનજીસી મુખ્ય બેનિફિશિયરી હતા, જ્યારે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેન્ક, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, કોલ ઈન્ડિયા અને એશિયન પેઈન્ટ્સ ઘટ્યા હતા.
Related Articles
ગૂગલની મોટાપાયે છટણીની જાહેરાત, એઆઈ સાથે સ્પર્ધા કરવા ઘણી પોસ્ટ દૂર કરાશે
ગૂગલની મોટાપાયે છટણીની જાહેરાત, એઆઈ સાથે...
સેન્સેક્સ 400 પોઈન્ટ નીચે; ઓટો સ્ટોક્સ, ઇન્ફો એજ, સિપ્લા ફોકસમાં
સેન્સેક્સ 400 પોઈન્ટ નીચે; ઓટો સ્ટોક્સ,...
Dec 02, 2024
Essar ગ્રુપના કો-ફાઉન્ડર શશિકાંત રુઇયાનું નિધન, PMએ વ્યક્ત કર્યો શોક
Essar ગ્રુપના કો-ફાઉન્ડર શશિકાંત રુઇયાનુ...
Nov 26, 2024
અદાણી ગ્રુપને મોટો ઝટકો, ફ્રાન્સની કંપનીએ રોકાણ કરવા પર પ્રતિબંધ લગાવ્યો
અદાણી ગ્રુપને મોટો ઝટકો, ફ્રાન્સની કંપની...
Nov 26, 2024
શેરબજારમાં મહારાષ્ટ્ર ચૂંટણીની ઈફેક્ટ, સેન્સેક્સમાં 1290 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ રોકેટ
શેરબજારમાં મહારાષ્ટ્ર ચૂંટણીની ઈફેક્ટ, સ...
Nov 25, 2024
જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા, ઘાટીમાં બરફની ચાદર છવાઇ
જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા,...
Nov 16, 2024
Trending NEWS
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
20 December, 2024
20 December, 2024
20 December, 2024
Dec 20, 2024