NDAની સરકાર બનવાનું નિશ્ચિત થતાં શેરબજારમાં ઉછાળો, રોકાણકારોની મૂડી 12 લાખ કરોડથી વધી
June 05, 2024

રોકાણકારોના નુકસાનીમાં 12 લાખ કરોડ રિકવર સેન્સેક્સમાં ગઈકાલે 4300 પોઈન્ટના ગાબડાં સાથે રોકાણકારોને 31.26 લાખ કરોડનું નુકસાન થયું હતું. જેમાંથી આજે 12.46 લાખ કરોડ રિકવર થઈ ગયા છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ માર્કેટ કેપ 407.27 લાખ કરોડ હતી. એનડીએ અને જેડીયુનું સમર્થન મળવાની ખાતરી અને એનડીએની ફરી પાછી સરકાર બનવા મામલે સ્પષ્ટતા થયા બાદ થોડી જ મિનિટોમાં બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 48,000 ની ઇન્ટ્રાડે ઉચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો. ટીડીપીના નેતા એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે તેઓ નિશ્ચિતપણે એનડીએ સાથે છે. તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશના મતદારોએ વધુ સારા આંધ્ર માટે અમને સહકાર આપ્યો છે, અને TDP અને ભાજપ બંને મતદારોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા સાથે મળીને કામ કરશે.
Related Articles
સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકાર વિરુદ્ધના હાઇકોર્ટના આદેશનો ભાગ રદ કર્યો
સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકાર વિરુદ્...
Apr 09, 2025
ટ્રમ્પ ટેરિફથી જાપાન-ચીન અને કોરિયાના શેરબજારમાં તબાહી, 8% ઘટાડો
ટ્રમ્પ ટેરિફથી જાપાન-ચીન અને કોરિયાના શે...
Apr 07, 2025
રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 999 પોઈન્ટ ગગડ્યો, 151 શેર વર્ષના તળિયે
રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડ...
Apr 01, 2025
એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં સ્ટારલિંક હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરાવશે
એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં...
Mar 12, 2025
9 મહીનાના સૌથી ખરાબ સ્તરે શેરબજાર, 1.33 લાખ કરોડ ડૂબ્યા
9 મહીનાના સૌથી ખરાબ સ્તરે શેરબજાર, 1.33...
Mar 04, 2025
કોફી બનાવતી કંપની સ્ટારબક્સ 1100 કર્મચારીઓની છટણી કરવાની ફિરાકમાં
કોફી બનાવતી કંપની સ્ટારબક્સ 1100 કર્મચાર...
Feb 25, 2025
Trending NEWS

23 April, 2025

23 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025