વક્ફ બિલને સમર્થન જેડીયુને ભારે પડ્યું, એકસાથે 15 મુસ્લિમ નેતાઓએ રાજીનામા ધર્યા
April 07, 2025

રાજીનામું આપનારા 15 નેતાઓની યાદી
1. ગૌહર આલમ- બ્લોક પ્રમુખ યુવા JDU ઢાકા
2. મોહમ્મદ મુર્તુઝા - ખજાનચી - શહેર પરિષદ ઢાકા
3. મો. શબીર આલમ- બ્લોક ઉપાધ્યક્ષ યુવા JDU ઢાકા
4. મૌસીમ આલમ- શહેર પ્રમુખ લઘુમતી સેલ ઢાકા
5. ઝફર ખાન - શહેર સચિવ, ઢાકા
6. મોહમ્મદ આલમ - શહેર મહામંત્રી, ઢાકા
7. મોહમ્મદ તુરફૈન - બ્લોક જનરલ સેક્રેટરી યુવા JDU ઢાકા
8. મોહમ્મદ મતીન - શહેર ઉપપ્રમુખ ઢાકા
9. સુફૈદ અનવર - કરમવા પંચાયત યુવા પ્રમુખ
10. મુસ્તફા કમાલ (અફરોઝ) - યુવા પાંખ, ઉપપ્રમુખ
11. ફિરોઝ સિદ્દીક - બ્લોક સેક્રેટરી, યુથ જેડીયુ, ઢાકા
12. સલાઉદ્દીન અંસારી - શહેર મહાસચિવ, ઢાકા
13. સલીમ અંસારી - શહેર મહામંત્રી ઢાકા
14. ઈકરામુલ હક - શહેર સચિવ, ઢાકા
15. સગીર અહેમદ - શહેર સચિવ, ઢાકા
મીડિયા રિપોર્ટ અનુસાર, આ 15 નેતાઓ ઉપરાંત અમુક કાર્યકરોએ પણ જેડીયુમાંથી રાજીનામું આપ્યું છે. મુસ્લિમ નેતાઓ અને કાર્યકરોની નારાજગીની વાતને ખોટી અફવા બતાવી છે. જેડીયુના અમુક વરિષ્ઠ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, કોઈ મુસ્લિમ નેતા કે, કાર્યકર વક્ફ બિલના સમર્થન બદલ નારાજ નથી. અમુક લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે. પરંતુ હવે જેડીયુમાંથી ધડાધડ મુસ્લિમ નેતાઓના રાજીનામા ખાતરી આપે છે કે, તેઓ પક્ષથી નારાજ છે.
Related Articles
'પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને પોતાના દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવામાં નિષ્ણાત છે.' : રાહુલ
'પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને પોતાન...
Apr 07, 2025
હજ પહેલાં સાઉદીએ ભારત-પાકિસ્તાનના વિઝા રદ કર્યા
હજ પહેલાં સાઉદીએ ભારત-પાકિસ્તાનના વિઝા ર...
Apr 07, 2025
પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયાનો વધારો
પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં બે...
Apr 07, 2025
શેરબજારમાં અબજોનું નુકસાન છતાં અમેરિકા પર જવાબી ટેરિફ નહીં લગાવે ભારત: રિપોર્ટમાં દાવો
શેરબજારમાં અબજોનું નુકસાન છતાં અમેરિકા પ...
Apr 07, 2025
વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન
વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમા...
Apr 07, 2025
વકફ બિલને સમર્થન આપતા દિલ્હીના શાહીન બાગના લોકોએ પીએમ મોદીનો માન્યો આભાર
વકફ બિલને સમર્થન આપતા દિલ્હીના શાહીન બાગ...
Apr 07, 2025
Trending NEWS

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025