ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો,સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર
August 12, 2024
ખુલતાની સાથે જ શેરબજારમાં આજે કડાકો નોંધાયો છે, બજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જણાયા હતા. એશિયન બજારોએ સકારાત્મક શરૂઆત કરી છે. ગિફ્ટ નિફ્ટીમાં 55 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ ફ્યુચર્સમાં ફ્લેટ એક્શન જોવા મળ્યું હતું. શુક્રવારે અમેરિકન બજારો મામૂલી ઉછાળા સાથે બંધ થયા હતા.
હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ આજે સોમવાર 12મી ઓગસ્ટે શેરબજાર પ્રથમ વખત ખુલ્યું હતું. શેરબજારમાં તાત્કાલિક નુકસાન જોવા મળતું નથી અને બજાર નજીવા ઘટાડા સાથે ખુલ્યું છે. ઓલા ઇલેક્ટ્રિકના રોકાણકારો માટે તેજી હજુ યથાવત છે અને તે રૂ. 100ને પાર કરી ગઈ છે.
શેરબજારમાં આજે ઘટાડાનો ભય હતો અને સ્થાનિક શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. BSE સેન્સેક્સ 375.79 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 79,330.12 પર ખુલ્યો. NSE સેન્સેક્સ 47.45 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 24,320.05 પર ખુલ્યો.
Related Articles
શેર બજારે રચ્યો ઇતિહાસ, સેન્સેક્સ પહેલી વાર 85,000ને પાર
શેર બજારે રચ્યો ઇતિહાસ, સેન્સેક્સ પહેલી...
શેરબજાર મામુલી તેજી સાથે ખુલ્યું , સેન્સેક્સ 82,652ને પાર
શેરબજાર મામુલી તેજી સાથે ખુલ્યું , સેન્સ...
Sep 03, 2024
સેબી ચીફે સાત વર્ષ સુધી ICICI પાસેથી રૂ. 16.80 કરોડની કમાણી કરી હોવાનો વિપક્ષનો દાવો
સેબી ચીફે સાત વર્ષ સુધી ICICI પાસેથી રૂ....
Sep 03, 2024
શેરબજારમાં ફ્લેટ શરૂઆત બાદ ધૂમ તેજી, નિફ્ટી ઓલટાઈમ હાઈ, આઈટી શેર્સમાં તેજી
શેરબજારમાં ફ્લેટ શરૂઆત બાદ ધૂમ તેજી, નિફ...
Aug 28, 2024
સેન્સેક્સ અને નિફ્ટી નજીવા સુધારા સાથે ટ્રેડેડ, જાણો શેર્સની સ્થિતિ
સેન્સેક્સ અને નિફ્ટી નજીવા સુધારા સાથે ટ...
Aug 27, 2024
જેને રેગ્યુલેટ કરવાનું કામ સેબીને સોંપાયું તેમાં ધવલના ગ્રાહકો પણ : હિડનબર્ગ
જેને રેગ્યુલેટ કરવાનું કામ સેબીને સોંપાય...
Aug 13, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Sep 24, 2024