ચીનમાં મોટી દુર્ઘટના, નર્સિંગ હોમમાં આગ લાગતાં 20 લોકો જીવતા બળી ગયા, અનેકને બચાવાયા
April 09, 2025

ચીનથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ઉત્તર ચીનમાં આવેલા એક નર્સિંગ હોમમાં આગ લાગવાથી 20 લોકો મૃત્યુ પામી ગયા હતા. જોકે હજુ સુધી આગ કેમ લાગી તેનું કારણ જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ, શિન્હુઆના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, 8 એપ્રિલે રાત્રે 9 વાગ્યે હેબેઈ પ્રાંતમાં ચેંગડે શહેર સ્થિત એક નર્સિંગ હોમમાં આગ લાગી હતી. નર્સિંગ હોમમાં આગ લાગ્યા બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ કુલ કેટલાં લોકો ઈજાગ્રસ્ત થયાં તેની ચોક્કસ માહિતી સામે નથી આવી. જોકે, અત્યાર સુધી 20 લોકોના આગમાં બળીને મોત થયાની માહિતી સામે આવી છે. ફાયરની ટીમ દ્વારા હજુ આગ લાગવાના કારણ વિશે તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.
Related Articles
પહલગામમાં આતંકી હુમલા પર ટ્રમ્પનું નિવેદન, અમેરિકા ભારત સાથે ઉભુ છે
પહલગામમાં આતંકી હુમલા પર ટ્રમ્પનું નિવેદ...
Apr 23, 2025
ખાલિસ્તાની હેપ્પી પાસિયા અમેરિકામાં પણ હુમલા કરાવતો હતો : કાશ પટેલ
ખાલિસ્તાની હેપ્પી પાસિયા અમેરિકામાં પણ હ...
Apr 23, 2025
હાવર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પની નીતિઓ સામે કેસ કર્યો, કહ્યું ‘મનમાની નહીં ચાલે’
હાવર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પની નીતિઓ સામે...
Apr 22, 2025
પોપ ફ્રાંસિસનું 88 વર્ષની વયે નિધન, વેટિકન સિટીમાં લીધા અંતિમ શ્વાસ
પોપ ફ્રાંસિસનું 88 વર્ષની વયે નિધન, વેટિ...
Apr 21, 2025
70 વર્ષના વૃદ્ધ અંતરિક્ષયાત્રી ધરતી પર પાછા ફર્યા, નાસાના ચોથા મિશન માટે 220 દિવસ વ્યતિત કર્યા અંતરિક્ષમાં
70 વર્ષના વૃદ્ધ અંતરિક્ષયાત્રી ધરતી પર પ...
Apr 21, 2025
Trending NEWS

જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર ઈતિહાસનો સૌથી મોટો હુ...
22 April, 2025

ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડા...
22 April, 2025

UPSCનું પરિણામ જાહેર, ટોપ-30માં 3 ગુજરાતી
22 April, 2025

'65 લાખ જ નહીં, બે કલાકમાં 116 લાખ મત પડી શકે', રા...
22 April, 2025

'યા હબીબી, યા હબીબી... બોલીને મોહમ્મદ બિન સલમાનને...
22 April, 2025

જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલ...
22 April, 2025

પુલ કૂદાવી નદીમાં પડી કાર, આઠ લોકોના કરૂણ મોત: મધ્...
22 April, 2025

જેડી વાન્સે પરિવાર સાથે આમેર કિલ્લો, હવા મહેલની મુ...
22 April, 2025

હાવર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પની નીતિઓ સામે કેસ કર્યો,...
22 April, 2025

નવા પોપ બનવા માટે 5 ચેહરાના નામ સૌથી આગળ
22 April, 2025