બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો! 104 વિકેટનું ઈનામ, ટીમ ઈન્ડિયાનું તેડું
August 04, 2026
આકિબ નબીને ભારતીય ટીમમાં સ્થાન મળવા પાછળ તેનું સ્થાનિક ક્રિકેટનું શાનદાર પ્રદર્શન જવાબદાર છે. તેણે રણજી ટ્રોફીની છેલ્લી બે સિઝનમાં અત્યંત ઘાતક બોલિંગ પ્રદર્શન કરીને કુલ 104 વિકેટો ઝડપી છે. ખાસ કરીને 2025-26ની સિઝનમાં તેણે એકલા હાથે 60 વિકેટો ચટકાવીને જમ્મુ-કાશ્મીરની ટીમને ઇતિહાસમાં પ્રથમ વખત રણજી ટ્રોફીનું ચેમ્પિયન બનાવવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તાજેતરમાં જ શ્રીલંકાના પ્રવાસે ગયેલી India A ટીમમાં પણ તે સામેલ હતો, જ્યાં તેણે બે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 6 વિકેટો પોતાના નામે કરી હતી. આ શાનદાર ફોર્મના કારણે જ પસંદગીકારોએ તેના પર ભરોસો મૂક્યો છે.
Related Articles
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી, શ્રેયસ અય્યર કેપ્ટન
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી,...
Sep 04, 2026
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિય...
Sep 01, 2026
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન્યાસ: ઈન્સ્ટા પર ભાવુક પોસ્ટ કરી જણાવ્યું કારણ
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન...
Sep 01, 2026
બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી
બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મે...
Aug 25, 2026
બાંગ્લાદેશ સામે વિકેટ ચટકાવતા જ મિચેલ સ્ટાર્કના નામે થયો વર્લ્ડ રેકોર્ડ, કપિલ દેવ પણ ટોપ 5ની લિસ્ટમાં સામેલ
બાંગ્લાદેશ સામે વિકેટ ચટકાવતા જ મિચેલ સ્...
Aug 22, 2026
શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાની શાનદાર વાપસી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતનો કૂદકો
શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાની શાનદાર...
Aug 19, 2026
Trending NEWS
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
11 September, 2026
11 September, 2026
11 September, 2026
10 September, 2026