ભરૂચના ઈકબાલ બ્રિટનમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યાં
July 07, 2024
વેસ્ટ યોર્કશાયર : બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવ્યા બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે તેમની નવી કેબિનેટ જાહેર કરી દીધી છે. જેમાં નવી સરકારમાં ભારતીય મૂળના એક સાંસદનો ભારે દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચના ઈકબાલ મોહમ્મદ અમદાવાદીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. તે વેસ્ટ યોર્કશાયરના ડ્યૂઝબરી અને બેટલે મતવિસ્તારથી ઉમેદવારી નોંધાવી હતી. તે મૂળ ભરૂચના ટંકારિયા ગામના રહેવાસી છે.
વેસ્ટ યોર્કશાયરમાં 1907 પછી પહેલીવાર કોઈ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. ડ્યૂજબરી અને બેટલે મતવિસ્તારમાં ઈકબાલ મોહમ્મદની શાનદાર જીત રહી હતી. તેમને વેસ્ટ યોર્કશાયર બેઠક પર 41 ટકા મત મળ્યા છે. ભારતીય મૂળના કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ સાંસદ આલોક શર્મા હવે હાઉસ ઓફ લોર્ડ્સમાં બેસશે. બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સે તેમને અપર હાઉસ માટે નોમિનેટ કર્યા છે. તેમણે તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં આ વખતે સાંસદની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. આગરામાં જન્મેલા 56 વર્ષીય આલોક શર્માએ બે વર્ષ પહેલાં જળવાયું શિખર સંમેલનના અધ્યક્ષ તરીકે આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
Related Articles
10,000 કરોડનો બંગલો લોસ એન્જલસની આગમાં ખાક
10,000 કરોડનો બંગલો લોસ એન્જલસની આગમાં ખ...
આગની જ્વાળાઓમાં લપેટાયુ લોસ એન્જલસ, મોત વધીને 16
આગની જ્વાળાઓમાં લપેટાયુ લોસ એન્જલસ, મોત...
Jan 13, 2025
'અમેરિકાએ કિંમત ચૂકવવી પડશે' ટ્રમ્પની ધમકી પર કેનેડા સાંસદનો જવાબ
'અમેરિકાએ કિંમત ચૂકવવી પડશે' ટ્રમ્પની ધમ...
Jan 13, 2025
દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આગ સામે લાચાર: લાખો કરોડની સંપત્તિ રાખ, લૂંટ બાદ કર્ફ્યૂ, 11ના મોત
દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આગ સામે લાચા...
Jan 11, 2025
બ્રાઝિલમાં બાઉન્ડ્રી તોડી વિમાન અગનગોળો બન્યું, 1નું મોત, 7 ઈજાગ્રસ્ત
બ્રાઝિલમાં બાઉન્ડ્રી તોડી વિમાન અગનગોળો...
Jan 10, 2025
બ્રિટનના વડાપ્રધાનને પાડી દેવાનો મસ્કનો પ્લાન! સિક્રેટ મીટિંગ કર્યાનો દાવો
બ્રિટનના વડાપ્રધાનને પાડી દેવાનો મસ્કનો...
Jan 10, 2025
Trending NEWS
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
Jan 13, 2025