ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ડીલ, LPGની મોટી માત્રામાં કરશે આયાત
November 17, 2025
ભારતે યુએસ પાસેથી LPG આયાત કરવા માટે પોતાનો પ્રથમ લાંબા ગાળાનો કરાર કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ પગલું દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરશે અને પુરવઠાના સ્રોતોમાં વિવિધતા લાવશે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે જાહેરાત કરી કે સરકારી ઓઇલ કંપનીઓએ વર્ષ 2026 માટે યુએસ ગલ્ફ કોસ્ટમાંથી વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન(MTPA) LPG આયાત કરવા માટે એક વર્ષનો કરાર કર્યો છે. આ જથ્થો ભારતની વાર્ષિક LPG આયાતનો લગભગ $10 છે.
આ યુએસ સાથે ભારતનો અત્યાર સુધીનો પ્રથમ સંરચિત LPG ખરીદી કરાર છે અને તેને Mont Belvieu સાથે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે, જે LPG માટેનું મુખ્ય US પ્રાઇસિંગ હબ છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(HPCL)ના અધિકારીઓની એક સંયુક્ત ટીમ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન મુખ્ય અમેરિકન ઉત્પાદકો સાથે વાટાઘાટો કરવા માટે યુએસ ગઈ હતી.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભીષણ ગોળીબાર થયો
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભ...
Jul 03, 2026
દાન ચોરી મામલો : ટ્રસ્ટની નોટિસ અને FIR સુધી પહોંચ્યો મામલો
દાન ચોરી મામલો : ટ્રસ્ટની નોટિસ અને FIR...
Jul 03, 2026
મુંબઈ-થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર, વસઈમાં 2 કાર તણાઈ, 5 દિવસ હાઇ ઍલર્ટ
મુંબઈ-થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર, વસ...
Jul 02, 2026
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે બસ ટ્રેલર સાથે અથડાતાં આગ લાગી, 7 મુસાફરોના મોત, 22ને ઈજા
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે બસ ટ્રેલર સાથે...
Jul 01, 2026
પશ્ચિમ બંગાળમાં ઓબીસી અનામતના નિયમોમાં મોટો ફેરફાર, 77 મુસ્લિમ સમુદાયોને યાદીમાંથી કરાયા બહાર
પશ્ચિમ બંગાળમાં ઓબીસી અનામતના નિયમોમાં મ...
Jul 01, 2026
પેટ્રોલમાં લિટરે રૂ. 5 અને ડીઝલમાં રૂ. 3 નો ઘટાડો
પેટ્રોલમાં લિટરે રૂ. 5 અને ડીઝલમાં રૂ. 3...
Jul 01, 2026
Trending NEWS
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026
30 June, 2026