બારામુલ્લામાં NIAના દરોડા, આતંકી ફંડિંગને લઈને પાંચ રાજ્યોમાં કાર્યવાહી
October 05, 2024

NIAએ આતંકી ફંડિંગને લઈને મોટી કાર્યવાહી કરી છે. NIAએ જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્રના પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આતંકી ફંડિંગ સામે કાર્યવાહી કરતા NIAએ લગભગ 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા બાદ NIAએ 4 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી.
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાંથી 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 1 વ્યક્તિની છત્રપતિ સંભાજી નગરમાંથી અને 1 વ્યક્તિની માલેગાંવમાંથી અટકાયત કરવામાં આવી હતી. આ ચારેય શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચારેય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવે છે.
NIAએ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આતંકવાદી ઘટનાઓની તપાસ માટે આ દરોડો પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્ર તેમજ રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ અને આસામમાં NIAના દરોડા ચાલુ છે. આ દરોડો જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના ટેરર ફંડિંગને લઈને કરવામાં આવી રહ્યો છે.
Related Articles
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પ...
Sep 06, 2025
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તો...
Sep 06, 2025
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિન...
Sep 05, 2025
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21...
Sep 05, 2025
યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્યઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ
યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્યઃ...
Sep 05, 2025
ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો
ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વો...
Sep 05, 2025
Trending NEWS

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

04 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025