કોવિડ વેક્સિનના કારણે યુવાનોમાં વધ્યું ઓચિંતા મોતનું પ્રમાણ? AIIMS અને ICMRની સ્ટડીમાં ઘટસ્ફોટ
December 15, 2025
•57.2% (103 કેસ) યુવાન વયના લોકો હતા. સરેરાશ ઉંમર 33.6 વર્ષ.
•42.8% (77 કેસ) વૃદ્ધ વયના લોકો હતા. સરેરાશ ઉંમર 53.8 વર્ષ.
•બંને જૂથોમાં પુરુષોનું પ્રમાણ વધારે હતું.
અભ્યાસમાં અચાનક મૃત્યુનું એક મુખ્ય કારણ સામે આવ્યું છે હૃદય સંબંધિત રોગ. યુવાનોમાં અચાનક મૃત્યુનું મુખ્ય કારણ હૃદય રોગ હતું. એ પછીના ક્રમે શ્વસન તંત્રના રોગ અને અસ્પષ્ટ કારણોસર થયેલા મૃત્યુનું સ્થાન આવ્યું હતું. વૃદ્ધોમાંમાં કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD) 72.1% કેસો સાથે સૌથી સામાન્ય કારણ હતું. આ ગંભીર બીમારીમાં હૃદયની નસો સંકોચાઈ જાય છે, જેને કારણે ગમે ત્યારે હાર્ટ અટેક આવી શકે છે. એ પછી બીજા ક્રમે અસ્પષ્ટ કારણોસર થયેલા મૃત્યુ (14.1%), ત્રીજા ક્રમે પાચન તંત્રના રોગ (7.4%) અને ચોથા ક્રમે શ્વાસોચ્છવાસના રોગ (4.4%) આવ્યા હતા. અભ્યાસમાં એક નોંધનીય તથ્ય એ પણ સામે આવ્યું કે અચાનક મૃત્યુ પામનારા બંને વય જૂથોમાં ધૂમ્રપાન અને દારુના સેવનનો ઇતિહાસ ખૂબ જ સામાન્ય હતો. આ બંને પરિબળો હૃદય રોગ નોંતરી લાવનારા પ્રમુખ કારણ તરીકે સામે આવ્યા છે.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026