મણિપુરના કાંગપોકપી જિલ્લામાં ટોળાએ SP ઓફિસ પર હુમલો કર્યો
January 04, 2025
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શુક્રવારે સાંજે એક ટોળાએ પોલીસ અધિક્ષકની ઓફિસ પર હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ એસપી ઓફિસના વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ પછી પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આમાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં એક ટોળાએ પોલીસ અધિક્ષકની ઓફિસ પર હુમલો કર્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સાંજે મણિપુરના કાંગપોકપી જિલ્લામાં એક ટોળાએ પોલીસ અધિક્ષકની ઓફિસ પર હુમલો કર્યો હતો. હુમલાખોરો ગામમાંથી કેન્દ્રીય દળોને હટાવવાની માંગ કરી રહ્યા હતા. પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આમાં ઘણા ઘાયલ થયા હતા. અધિકારીઓનું કહેવું છે કે મણિપુરના કાંગપોકપી જિલ્લાના એક ગામમાંથી કેન્દ્રીય દળોને હટાવવાના કારણે ટોળાએ પોલીસ અધિક્ષક કચેરી પર હુમલો કર્યો હતો. આ પછી પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
Related Articles
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુવક વૈભવ ભાસ્કરના ગ્રેડિંગનો નિયમ જ બદલવો પડ્યો
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુ...
Jul 17, 2026
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રો...
Jul 17, 2026
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026