ભોપાલમાં ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલી મહિલા શિક્ષિકાએ આખરે જીવ આપ્યો
January 08, 2025
મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લાના ઘુરેહટા ગામમાં 35 વર્ષની એક મહિલા શિક્ષક રેશમા પાંડેએ આત્મહત્યા કરી લીધી છે. તેણી અનેક દિવસોથી ડિજિટલ એરેસ્ટ હતી. સાઇબર ઠગો તેને દિવસ રાત ફોન કરીને નાણાં માંગ્યા કરતા હતા, તંગ આવીને આખરે રેશમાએ અંતિમ પગલું ભરી લીધું હતું. ગંભીર હાલતમાં તેણીને રિવા જિલ્લાની સંજય ગાંધી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી પણ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
મોત બાદ પર ઠગો તેના ફોન પર ફોન કરતાં રહ્યા હતાં. અહેવાલો અનુસાર રેશમા મઉગંજની પન્નીમાં એક સરકારી હાઇસ્કૂલમાં ગેસ્ટ ટીચર હતી. એક દિવસે તેને ઠગોનો ફોન આવ્યો હતો. ફોન પર કહેવામાં આવ્યું કે તેમના નામનું એક પાર્સલ મળ્યું છે જેમાં શંકાસ્પદ સામાન છે. તે પછી વોટ્સએપ પર પોલીસ અને આર્મીના કપડામાં સજ્જ લોકોના વીડિયો મોકલવામાં આવ્યા અને તેણીને ધમકી આપવામાં આવી કે તેની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવશે.
Related Articles
અમિત શાહ અને CM યોગીની બેઠક, 3 નવા ક્રિમિનલ કાયદા પર ચર્ચા
અમિત શાહ અને CM યોગીની બેઠક, 3 નવા ક્રિમ...
હવે અયોધ્યામાં રહેવાની ચિંતા દૂર, 10 હજાર લોકો માટે મફત વ્યવસ્થા
હવે અયોધ્યામાં રહેવાની ચિંતા દૂર, 10 હજા...
Jan 08, 2025
ડૉ. વી. નારાયણન બનશે ISROના નવા પ્રમુખ, 14 જાન્યુઆરીએ સંભાળશે ચાર્જ
ડૉ. વી. નારાયણન બનશે ISROના નવા પ્રમુખ,...
Jan 08, 2025
અલવરમાં IOCLની પાઈપલાઈનમાંથી ક્રૂડ ઓઈલની મોટી ચોરી ઝડપાઈ
અલવરમાં IOCLની પાઈપલાઈનમાંથી ક્રૂડ ઓઈલની...
Jan 08, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામ
દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદ...
Jan 07, 2025
બિઝનેસમાં છેતરપિંડી, બીમાર પુત્રીની સારવાર માટે પૈસા નહીં: બે બાળકોને ઝેર આપી પતિ-પત્નીનો આપઘાત
બિઝનેસમાં છેતરપિંડી, બીમાર પુત્રીની સારવ...
Jan 07, 2025
Trending NEWS
08 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
Jan 08, 2025