બેન્ક ફ્રોડ કેસમાં ફસાયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે સીબીઆઈના દરોડા

August 23, 2025

હજારો કરોડો રૂપિયાની લોન અને બેન્ક ફ્રોડમાં ફસાયેલા જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે ઈડી બાદ સીબીઆઇએ દરોડાની કાર્યવાહી કરી છે. હાલમાં પરિસરમાં તપાસ ચાલી રહી હોવાના અહેવાલ છે.