ગુજરાતમાં એક સાથે બે વાયરસ મચાવશે હાહાકાર
March 15, 2023

અમદાવાદ: ગુજરાતમાં ફરી કોરોના વાયરસે પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યમાં ફરીવાર લોકો કૂદકેને ભૂસકે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જેમાં ખાસ વાત એ છે કે સૌથી વધુ 49 કેસ અમદાવાદમાં નોંધાયા છે. બીજી બાજુ રાજ્યમાં 22 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 336 ને પાર થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
અત્યાર સુધીમાં કોરોના વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે. કુલ 12,66,781 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.11 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 336 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
Related Articles
મહાઠગ કિરણ પટેલ કેસમાં મુખ્યમંત્રીના એડિશનલ PRO હિતેશ પંડયાનું રાજીનામું
મહાઠગ કિરણ પટેલ કેસમાં મુખ્યમંત્રીના એડ...
Mar 24, 2023
ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 1291
ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા,...
Mar 24, 2023
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ, માનહાનિ કેસમાં કોર્ટે ફટકારી હતી બે વર્ષની સજા
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ, માનહા...
Mar 24, 2023
રાહુલ ગાંધીને બે વર્ષની સજા, 15 હજારનો દંડ; જામીન મળી ગયા, કહ્યું- મારો ઈરાદો ખોટો નહોતો, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો
રાહુલ ગાંધીને બે વર્ષની સજા, 15 હજારનો દ...
Mar 23, 2023
ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર, સૌથી વધુ અમદાવાદમાં કેસ
ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 100...
Mar 22, 2023
ઉંચા ખોરડાની મહિલાએ પુત્રના મિત્ર સાથે ખેલ્યો પ્રણયફાગ, માણ્યું શરીરસુખ
ઉંચા ખોરડાની મહિલાએ પુત્રના મિત્ર સાથે ખ...
Mar 22, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023