પાકિસ્તાન જઈને મણિશંકર અય્યરે મોદી સરકારની કરી આલોચના
February 12, 2024
મણિશંકર અય્યરે કહ્યું કે પાકિસ્તાન સાથે વાતચીત ન કરવી એ મોદી સરકારની સૌથી મોટી ભૂલ છે. મોદી સરકાર પાસે તમારી સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું સાહસ છે પણ ટેબલ પર બેસીને વાતચીત કરવાનું સાહસ નથી. બંને દેશોમાં નાગરિકોએ વાતચીત ચાલુ રાખવી જોઈએ. કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે શનિવારે લાહોરના અલહમરામાં ફૈઝ મહોત્સવમાં ભાગ લીધો હતો. અહીં તેમણે કાર્યક્રમમાં વીતાવેલી ક્ષણો વિશે તેમના અનુભવ શેર કર્યા હતા. પાકિસ્તાનના સંબંધો વિશે ચર્ચા દરમિયાન તેઓ બોલ્યાં કે મને ક્યારેય એવા દેશમાં જવાની તક નથી મળી જ્યાં મુક્તમને અને ઉષ્માભેર મારું સ્વાગત થયું હોય. આવું સ્વાગત પાકિસ્તાનમાં થયું. તેમણે પાકિસ્તાનીઓને હિન્દુસ્તાનની સૌથી મોટી સંપત્તિ ગણાવી હતી.
Related Articles
અફઘાનિસ્તાનના કાબુલમાં ભયંકર બ્લાસ્ટ, તાલિબાની મંત્રી રહમાન હક્કાની સહિત 12ના મોત
અફઘાનિસ્તાનના કાબુલમાં ભયંકર બ્લાસ્ટ, તા...
ફિલિપાઈન્સમાં ફાટ્યો જ્વાળામુખી, 87 હજાર લોકોનું કરાયું રેસ્ક્યૂ
ફિલિપાઈન્સમાં ફાટ્યો જ્વાળામુખી, 87 હજાર...
Dec 10, 2024
યૂરોપીયન દેશોના વિઝા સેન્ટર દિલ્હીથી હટાવીને ઢાકા શિફ્ટ કરવામાં આવે: મોહમ્મદ યૂનુસ
યૂરોપીયન દેશોના વિઝા સેન્ટર દિલ્હીથી હટા...
Dec 10, 2024
બાંગ્લાદેશમાં થતાં હિંદુઓ પર હુમલા વચ્ચે વિદેશ સચિવ પહોંચ્યા ઢાકા
બાંગ્લાદેશમાં થતાં હિંદુઓ પર હુમલા વચ્ચે...
Dec 10, 2024
ઢાકામાં ભારત વિરોધી પ્રદર્શન, ભારતીય હાઈ કમિશનની સામે કર્યો વિરોધ
ઢાકામાં ભારત વિરોધી પ્રદર્શન, ભારતીય હાઈ...
Dec 09, 2024
Syriaમાં તમામ ભારતીયો સુરક્ષિત, દમાસ્કસ દૂતાવાસ રહેશે ચાલુ, વિદેશ મંત્રાલયે આપી સલાહ
Syriaમાં તમામ ભારતીયો સુરક્ષિત, દમાસ્કસ...
Dec 09, 2024
Trending NEWS
10 December, 2024
10 December, 2024
10 December, 2024
10 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
Dec 11, 2024