શ્રેયા ઘોષાલનું એક્સ એકાઉન્ટ બે મહિના બાદ રિસ્ટોર કરાયું
April 07, 2025

શ્રેયાના જણાવ્યા અનુસાર હજુ પણ એક્સ પ્લેટફોર્મ પર તેના વિશે વિચિત્ર લખાણ ધરાવતા લેખો, એઆઈ જનરેટેડ ઈમેજીસ વગેરે સાથેની સ્પામ લિંક્સ એડ સ્વરુપે મૂકાઈ રહી છે. પોતે આ અંગે એક્સ સાથે ફોલો અપ કરી રહી છે. એક્સ દ્વારા જાહેરખબર સ્વરુપે આવી લિંક્સને પ્રમોટ કરાય છે પરંતુ તેનાથી લોકો ફસાઈ શકે છે. તેણે આશા વ્યક્ત કરી છે કે એક્સ દ્વારા આ લિંક્સ દૂર કરવા માટે પગલાં લેવામાં આવશે. શ્રેયાએ થોડા સમય અગાઉ જણાવ્યું હતું કે તેનું એક્સ એકાઉન્ટ હેક થઈ ગયા બાદ તેને એક્સ પ્લેટફોર્મ તરફથી મદદ મળી રહી નથી. તેને માત્ર ઓટો જનરેટેડ જવાબો જ મળે છે. એકાઉન્ટ રિસ્ટોર થયાની જાહેરાત કરતી વખતે પણ તેણે લખ્યું હતું કે પોતાને આ એકાઉન્ટ પાછું મેળવવામાં ભારે સંઘર્ષ વેઠવો પડયો છે.
Related Articles
છાવાની સફળતા બાદ અક્ષય ખન્ના હવે તેલુગુ ફિલ્મ કરશે
છાવાની સફળતા બાદ અક્ષય ખન્ના હવે તેલુગુ...
Apr 07, 2025
રેસ ફોરમાં સૈફ સાથે સિદ્ધાર્થ જોવા મળે તેવી શક્યતા
રેસ ફોરમાં સૈફ સાથે સિદ્ધાર્થ જોવા મળે ત...
Apr 07, 2025
કોલકાતાની માનસી ઘોષની ઈન્ડિયન આઈડોલ-15ની વિજેતા બની
કોલકાતાની માનસી ઘોષની ઈન્ડિયન આઈડોલ-15ની...
Apr 07, 2025
દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન
દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા અભિનેતા મન...
Apr 04, 2025
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જરી, કહ્યું- મારામાં હજુ તાકાત છે
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જ...
Apr 01, 2025
સિનેમાઘરોમાં ઈદ પર 'સિકંદર' નો દબદબો જોવા મળ્યો, તોડ્યો પોતાનો જ રેકોર્ડ
સિનેમાઘરોમાં ઈદ પર 'સિકંદર' નો દબદબો જોવ...
Apr 01, 2025
Trending NEWS

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025