ભારતની મહિલામાં જોવા મળ્યું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ CRIB
August 04, 2025

બેંગ્લુરુની 38 વર્ષીય મહિલા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને લઈને હોસ્પિટલમાં દાખલ થઈ હતી. દરમિયાન મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો. આ તબીબી પરીક્ષણમાં જ્યારે મહિલાનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તબીબો આર્શ્ચયચકિત થઈ ગયા. કારણ કે મહિલાનું બ્લડ ગ્રુપ અત્યાર સુધીના જે A, B, AB અને O હતા તેમાંથી કોઈની સાથે મેચ થતું નહોતું. જેના બાદ વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કર્યું.
આખરે ભારત અને બ્રિટનના વૈજ્ઞાનિકોએ સંયુક્તપણે આ બાબતે સંશોધન કર્યું જેમાં ચોંકાવાનારી વિગત સામે આવી. વૈજ્ઞાનિકોના સંશોધનમાં મહિલામાં વિશ્વનું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ જોવા મળ્યું. CRIBનો અર્થ રંગસૂત્ર ક્ષેત્ર ઓળખાયેલ બ્લડ ગ્રુપ એમ થાય છે. અને આ બ્લડગ્રુપ એવા લોકોમાં જોવા મળે છે જેમના બ્લડ ગ્રુપમાં મુખ્ય એન્ટિજેનની ગેરહાજરી હોય છે. આ બ્લડ ગ્રુપ ઇન્ડિયન રેર એન્ટિજેન (INRA) સિસ્ટમ સાથે સંબંધિત હોવાનું વૈજ્ઞાનિકો કહી રહ્યા છે.
Related Articles
મોદીનો ટ્રમ્પને મેસેજ! 'ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી
મોદીનો ટ્રમ્પને મેસેજ! 'ભારત અને ચીનનું...
Aug 29, 2025
પાકિસ્તાનના પંજાબનાના લાહોર શહેરમાં પૂર, પાકિસ્તાને સિંધુ જળ કરારના રોદણાં રોયા
પાકિસ્તાનના પંજાબનાના લાહોર શહેરમાં પૂર,...
Aug 29, 2025
કેદારનાથના રુદ્રપ્રયાગમાં આભ ફાટતાં તબાહી, જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા, 6 ગુમ
કેદારનાથના રુદ્રપ્રયાગમાં આભ ફાટતાં તબાહ...
Aug 29, 2025
ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદવાનું કારણ રશિયન તેલ ગણાવ્યું
ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદવાનું કારણ...
Aug 29, 2025
મોદીને અપશબ્દ બોલવા મામલે પટણામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી
મોદીને અપશબ્દ બોલવા મામલે પટણામાં હોબાળો...
Aug 29, 2025
જળસ્તર વધતાં ડેમમાંથી પાણી છોડાયું: ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાનને ત્રીજી વખત આપ્યું ઍલર્ટ
જળસ્તર વધતાં ડેમમાંથી પાણી છોડાયું: ભારત...
Aug 27, 2025
Trending NEWS

28 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025