SCO સમિટમાં બે દેશોનું નામ જોઈ ભડક્યું ભારત, કહ્યું - 'આ તો આતંકવાદના સમર્થકો છે...'
August 02, 2025

ગત મહિને જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનની મુલાકાતે પહોંચ્યા તો તેમણે પણ SCO બેઠક દરમિયાન સ્પષ્ટ કહી દીધું હતું કે, આતંકવાદનું સમર્થન કરનારા દેશનો સાઇડલાઇન કરવા પડશે. પહલગામ હુમલા પાછળનો હેતુ હતો કે, જમ્મુ-કાશ્મીરની પ્રાવસન અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવામાં આવે અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે નફરત પેદા કરવામાં આવે. SCO દેશોએ મળીને આતંકવાદ, અલગતાવાદ અને કટ્ટરપંથનો મુકાબલો કરવો પડશે. જણાવી દઇએ કે, શંઘાઈ સહયોગ સંગઠનના 10 પૂર્ણ સભ્ય છે. તેની રચના 2001માં ચીનમાં કરવામાં આવી હતી. તેમાં પહેલાં કઝાખસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, રશિયા અને તાજિકિસ્તાન સામેલ હતા. 2017માં ભારત અને પાકિસ્તાન પણ આ સંગઠનમાં સામેલ થઈ ગયા. 2021માં ઈરાનને પણ સંગઠનમાં પૂર્ણ સભ્યમાં દાખલ કરવામાં આવ્યું. બેલારૂસને 10માં પૂર્ણ સભ્યના રૂપે સંગઠનમાં સામેલ કરવામાં આવ્યું. આ વખતે ડાયલોગ પાર્ટનરના રૂપે ચીને તૂર્કીયે, અઝરબૈજાન, કંબોડિયા, શ્રીલંકા, નેપાળ, આર્મીનિયા, ઇજિપ્ત, કતર, સાઉદી અરેબિયા, કુવૈત, માલદીવ, મ્યાનમાર, બહેરીન અને યુએઈને પણ નિમંત્રણ આપ્યું છે.
Related Articles
અમેરિકામાં બેરોજગારીની પોલ ખોલનારા અધિકારીને ટ્રમ્પે તગેડી મૂક્યાં, આંકડામાં હેરફેરનો આરોપ મૂક્યો
અમેરિકામાં બેરોજગારીની પોલ ખોલનારા અધિકા...
Aug 02, 2025
યુક્રેન પર રશિયાનો મિસાઇલ અને ડ્રોનથી હુમલો, પાંચ બાળક સહિત 31ના મોત
યુક્રેન પર રશિયાનો મિસાઇલ અને ડ્રોનથી હુ...
Aug 01, 2025
સાઉદી અરેબિયામાં રાઈડ તૂટીને જમીન પર પછડાઈ, 23 લોકો ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયામાં રાઈડ તૂટીને જમીન પર પછડ...
Jul 31, 2025
ઇઝરાયલને મોટો ઝટકો! દુનિયા પર 'રાજ' કરી ચૂકેલો દેશ પેલેસ્ટાઇનને માન્યતા આપવા તૈયાર
ઇઝરાયલને મોટો ઝટકો! દુનિયા પર 'રાજ' કરી...
Jul 30, 2025
સાઉદીનો મોટો નિર્ણય, વિદેશી નાગરિકો મિલકત ખરીદી શકશે પણ આ શરતોનું પાલન કરવું પડશે
સાઉદીનો મોટો નિર્ણય, વિદેશી નાગરિકો મિલક...
Jul 30, 2025
રશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ 5 મીટરથી ઊંચી સુનામીની લહેરો, અમેરિકા-જાપાન પણ એલર્ટ
રશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ 5 મીટરથી ઊં...
Jul 30, 2025
Trending NEWS

02 August, 2025

02 August, 2025

02 August, 2025

02 August, 2025

01 August, 2025

01 August, 2025

01 August, 2025

01 August, 2025

01 August, 2025

01 August, 2025