સુરતનું ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઈઝનું રવિવારે ખાત મુર્હુત કરાશે
December 22, 2023
- ડુમસ દરિયા કિનારાને અદ્યતન પર્યટન સ્થળ તરીકે ઇકો ટુરિઝમ પાર્કનું આયોજન
- એમ્યુઝમેન્ટ અને ઈકો ટુરીઝમ પાર્કના આ પ્રોજેકટને 4 ઝોનમાં વહેચવામાં આવ્યા છે.
સુરત- સુરત શહેરના તથા દેશ વિદેશના સહેલાણીઓ માટે અતિપ્રિય મનોરંજન અને આકર્ષિત તેમજ કુદરતનું એકદમ નજીકથી સાનિધ્ય અનુભવી શકાય તેવુ અતિ નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક/ઇકો ટુરિઝમ પાર્ક તૈયાર કરી તેનો બાળકો તેમજ વયસ્કો સુધીના તમામ વયના લોકો મનોરંજનનો લાભ લઈ શકે તે હેતુસર ડુમસ દરિયા કિનારાને અદ્યતન પર્યટન સ્થળ તરીકે ઇકો ટુરિઝમ પાર્કનું આયોજન કરાયું છે. તેનું ખાત મુર્હૂત આગામી રવિવારે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પીટલના વિસ્તૃતિકરણનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું ખાતમુર્હુત પણ રવિવારે કરવામાં આવશે.
સુરતના હરવા ફરવાનું સુરતીઓના માનીતું એવા ડુમસ ડેવલપ કરવા માટે લાંબા સમયથી આયોજન થતું હતું. પરંતુ આ પ્રોજેક્ટ ફાઈલની બહાર આવતો જ ન હતો. જો કે, હાલમાં આ પ્રોજેક્ટ માટે સરકાર સાથે સંકલન થતાં આ પ્રોજેક્ટ ફાઇલમાંથી બહાર આવ્યો છે. આગામી રવિવારે આ પ્રોજેક્ટનું ખાતમુર્હુત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવે તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટમાં આધુનિક એમ્યુઝમેન્ટ અને ઇકો ટુરિઝમ પાર્ક આ પ્રોજેકટને 4 ઝોનમાં વહેચવામાં આવ્યા છે. જેમાં ઝોન-1 અર્બન ઝોન, ઝોન-2 પબ્લીક સ્પેસ–ઈકો ઝોન, ઝોન-3 ફોરેસ્ટ-ઈકો ટુરીઝમ અને વેલનેસ ફેસેલીટી અને ઝોન-4 ડુમસ પોર્ટ અને જેટીસનો પુનઃવિકાસ તથા યાચ ઝોનમાં નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક, ઇકો ટુરિઝમ પાર્ક ચારથી પાંચ વર્ષની તબકકાવાર પ્રક્રિયામાં બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓના ભારણને પહોંચી વળવા માટે, NMC (નેશનલ મેડીકલ કમિશન) ની ગાઈડલાઈન અને સ્મીમેર અન્ય ફંકશનલ જરૂરિયાતોને આધીન, સ્મીમેર કેમ્પસ ખાતે અંદાજે 600 બેડની ક્ષમતા ધરાવતો નવો હોસ્પીટલ (ED-1) બ્લોક તથા લેકચર થિયેટર અને વિવિધ ઓ.પી.ડી ધરાવતો નવો એજયુકેશનલ (ED-2) બ્લોક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજે્કટનું ખાત મુર્હૂત રાજ્ય સરકારના મંત્રી કનુ દેસાઈના હસ્તે રવિવારે કરવામાં આવે તેવું આયોજન થઈ રહ્યું છે.

Related Articles
સુરતના મેયરની જીભ લપસી, મંચથી બોલ્યાં- 'સત્ય પર અસત્યની જીત થઈ'
સુરતના મેયરની જીભ લપસી, મંચથી બોલ્યાં- '...
સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામઃ કોંગ્રેસના ધારાસભ્યની પત્નીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર
સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામઃ કોંગ્રેસના...
Jun 24, 2023
Trending NEWS
ચેમ્પિયન ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે રમાશ...
25 December, 2024
કૅપ્ટન રોહિતે ટીમ ઇન્ડિયાના યુવાન બેટરના કર્યા વખા...
25 December, 2024
અમેરિકામાં ભારતીયોની તસ્કરી, કેનેડિયન કોલેજોની ભૂમ...
25 December, 2024
અમે કિમ જોંગના 3000 સૈનિકોનો ખાત્મો કર્યો...' રશિય...
25 December, 2024
ઈન્દોરમાં બજરંગ દળનું અટકચાળું, પોલીસ સામે જ નગર ન...
25 December, 2024
કઝાકિસ્તાનમાં કરુણાંતિકા, લેન્ડિંગ વખતે ક્રેશ થતાં...
25 December, 2024
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મેડિકલ કોલેજમાં ગર્ભવતી...
25 December, 2024
'અદૃશ્ય તાકાતો મણિપુરમાં હિંસા માટે જવાબદાર, કંઈ બ...
25 December, 2024
ચંદ્ર પર માનવ અભિયાન મોકલવાની તૈયારી : ISROના ચેરમ...
25 December, 2024
મોઝામ્બિકમાં અનેક ગુજરાતીઓ લૂંટાયા, દુકાનો અને વેર...
25 December, 2024
Oct 13, 2024