ભારતીય શેરબજારમાં પણ ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધની 'ઈફેક્ટ', સેન્સેક્સ-નિફ્ટીમાં બોલાયો કડાકો
October 09, 2023

પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ગાઝાપટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ (Israel Hamas war iffect on Indian Share Market) વચ્ચે શરૂ થયેલી અથડામણ અને યુદ્ધની અસર હવે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આ યુદ્ધની શરૂઆત બાદ આજે પહેલીવાર ભારતીય શેરબજાર ઓપન થયું હતું અને તેની સાથે જ શરૂઆતમાં કડાકો બોલાઈ ગયો. ન્સેક્સ (Sensax) 470 પોઈન્ટના કડાક સાથે ઓપન થયો હતો. સવારે 9:20 વાગ્યાની આજુબાજુમાં સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો થઈ ગયો હતો અને તે ગગડીને 65,500 પોઈન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. જોકે નિફ્ટી (Nifty) પણ 170 પોઈન્ટ ગગડીને 19,485 પોઈન્ટથી પણ નીચે આવી ગઇ હતી. પ્રીઓપન સેશનમાં બજારમાં ભારે ઘટાડાના સંકેત મળી રહ્યા હતા. પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ 600 પોઈન્ટ ગગડી ચૂક્યું હતું. જોકે નિફ્ટી પણ 1 ટકાના નુકસાનમાં હતી.
Related Articles
ગોવાના લહરાઈ દેવી મંદિરમાં ભાગદોડ, સાત લોકોનાં મોત
ગોવાના લહરાઈ દેવી મંદિરમાં ભાગદોડ, સાત લ...
May 05, 2025
ચીન બાદ હવે હોંગકોંગે વધાર્યું અમેરિકાનું ટેન્શન, અમેરિકન પાર્સલ ડિલીવરી-સપ્લાય બંધ
ચીન બાદ હવે હોંગકોંગે વધાર્યું અમેરિકાનુ...
Apr 16, 2025
ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 11નાં મોત
ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ...
Apr 01, 2025
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન પર નિવેદન
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મ...
Feb 27, 2025
સુનિતા વિલિયમ્સ જલદી જ પૃથ્વી પર પાછી ફરશે! NASA એ આપી ગુડ ન્યૂઝ
સુનિતા વિલિયમ્સ જલદી જ પૃથ્વી પર પાછી ફર...
Feb 12, 2025
ICCએ રોહિત શર્માને T20I ટીમ ઑફ ધ યર 2024નો કૅપ્ટન પસંદ કર્યો, 4 ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન
ICCએ રોહિત શર્માને T20I ટીમ ઑફ ધ યર 2024...
Jan 25, 2025
Trending NEWS

પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાનો નિષ્ફળ...
10 May, 2025

યુક્રેનની પાર્લામેન્ટમાં ભારત પાક. સંઘર્ષની ચર્ચા...
09 May, 2025