દેશની સૌથી મોટી બેન્ક SBI પર 1.3 કરોડનો RBIએ દંડ ફટકાર્યો

September 26, 2023

દેશની સૌથી મોટી બેન્કે SBI પર 1.3 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય બે વધુ સરકારી બેંકો ઇન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક પર પણ કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નિયમોનું પાલન કરવામાં બેદરકારીને ધ્યાને લઇ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તેથી દેશની સૌથી મોટી બેંક SBI પર 1.3 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય બે વધુ સરકારી બેંકો ઇન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક પર પણ કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

RBIએ 'લોન્સ અને એડવાન્સિસ' સંબંધિત વૈધાનિક અને અન્ય નિયંત્રણો પર એક માર્ગદર્શિકા તૈયાર કરી છે અને આંતર-જૂથ વ્યવહારોના સંચાલન માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. SBI આ બંને નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે તેના પર 1.3 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે RBIએ લોન્સ અને એડવાન્સિસ' સંબંધિત વૈધાનિક અને અન્ય નિયંત્રણો પર એક માર્ગદર્શિકા તૈયાર કરી છે અને આંતર-જૂથ વ્યવહારોના સંચાલન માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. SBI આ બંને નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે તેના પર 1.3 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.