શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ
August 14, 2025

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી થતી નથી. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીનો ફરિયાદ નોંધઈ છે. આર્થિક ગુના શાખા (EOW)એ ત્રણેય સામે મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધ્યો છે. આ છેતરપિંડીનો કેસ તેમની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા લોન-કમ-રોકાણ ડીલ સાથે સંબંધિત છે.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે જુહુ પોલીસ સ્ટેશનમાં IPC કલમો હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, આ રકમ 10 કરોડ રૂપિયાથી વધુ હોવાથી કેસ EOWને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. 60 વર્ષીય દીપક કોઠારી જુહુના રહેવાસી છે અને લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર છે.
Related Articles
સમીરા રેડ્ડીનું 13 વર્ષ પછી કમબેક : હોરર ફિલ્મમાં દેખાશે
સમીરા રેડ્ડીનું 13 વર્ષ પછી કમબેક : હોરર...
Aug 12, 2025
બે બાળકોના પિતા ધનુષને ડેટ કરી રહી છે મૃણાલ ઠાકુર? અટકળો પર આખરે મૌન તોડ્યું
બે બાળકોના પિતા ધનુષને ડેટ કરી રહી છે મૃ...
Aug 12, 2025
ધનુષ અને મૃણાલ ઠાકુર ડેટિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા
ધનુષ અને મૃણાલ ઠાકુર ડેટિંગ કરી રહ્યાં હ...
Aug 06, 2025
ફરહાન અખ્તરની ફિલ્મ '120 બહાદુર'નું ટીઝર રિલીઝ, ભારતીય સૈનિકોના સાહસની ઝલક દેખાઈ
ફરહાન અખ્તરની ફિલ્મ '120 બહાદુર'નું ટીઝર...
Aug 06, 2025
પ્રિયંકા દીકરી માલતીને લઈને ભારતમાં શૂટિંગ માટે આવી
પ્રિયંકા દીકરી માલતીને લઈને ભારતમાં શૂટિ...
Aug 05, 2025
એઆઈથી રાંઝણાનો ક્લાઈમેક્સ બદલવા સામે ધનુષનો પણ વિરોધ
એઆઈથી રાંઝણાનો ક્લાઈમેક્સ બદલવા સામે ધનુ...
Aug 05, 2025
Trending NEWS

13 August, 2025

13 August, 2025

13 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025