નીટ પેપર લીક કાૈભાંડમાં 13 આરોપીઓની CBI કસ્ટડી મંજૂર
July 13, 2024
પટના હાઈકોર્ટે NEET પેપર લીક કેસમાં બિહાર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા તમામ 13 આરોપીઓની કસ્ટડી CBIને આપી દીધી છે. આ આરોપીઓ 15 દિવસના CBI રિમાન્ડ પર રહેશે. સીબીઆઈ પેપર લીકના કિંગપિન રોકી અને અન્ય આરોપીઓની સામે બેસીને પૂછપરછ કરશે. પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસા સામે આવી શકે છે.
વિવાદોથી ઘેરાયેલી NEET-UG-2024 સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 18 જુલાઈના રોજ થશે. જેમાં પરીક્ષાના સંચાલનમાં થયેલી ગેરરીતિઓની તપાસ કરવા, પરીક્ષા રદ કરવા અને પરીક્ષા નવેસરથી આયોજિત કરવાનો નિર્દેશ આપવાની અરજીઓનો સમાવેશ થાય છે. 5 મેના રોજ 571 શહેરોમાં 4 હજાર 750 કેન્દ્રો પર 23.33 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમાં 14 વિદેશી શહેરો પણ સામેલ હતા.
Related Articles
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જ દિવાળી ઉજવશે
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં...
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, બેકાબુ બસ પુલ સાથે અથડાતા પલટી, 10 મોત
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, બેકાબુ બસ પુલ...
Oct 29, 2024
માતાએ પોલીસ ફરિયાદ કરી કે, અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારવાની મળી ધમકી
માતાએ પોલીસ ફરિયાદ કરી કે, અભિનવ અરોરાને...
Oct 29, 2024
બંજારા હિલ્સમાં મોમોઝ ખાવાથી મહિલાનું મોત, 50 લોકો બીમાર પડ્યા; બેની ધરપકડ
બંજારા હિલ્સમાં મોમોઝ ખાવાથી મહિલાનું મો...
Oct 29, 2024
કેરળમાં આતશબાજી દરમિયાન વિસ્ફોટથી 150 લોકો ઘાયલ
કેરળમાં આતશબાજી દરમિયાન વિસ્ફોટથી 150 લો...
Oct 29, 2024
સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપનાર આરોપીને નોઈડામાંથી દબોચ્યો
સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપના...
Oct 29, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 29, 2024